SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

તાપી: સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ, 'સર તન સે જુદા'ના નારા લાગ્યા હોવાનો દાવો, હિન્દુ યુવકના ઘરે પથ્થરમારો

તાપીના સોનગઢમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. હિન્દુ સંગઠનનો એવો પણ દાવો છે કે હિન્દુ યુવકના ઘરે પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કરવામાં આવ્યો. આરોપીઓ સામે કડક કાર્યવાહીની હિન્દુ સંગઠનોએ માંગણી કરી છે. જો આરોપીઓને આજે ન પકડવામાં આવે તો સોનગઢ બંધ રાખવાની હિન્દુ સંગઠન દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે. સોનગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ એકદમ સતર્ક છે. હાલ પોલીસ ધ્વારા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી પકડી પાડવાની તજવીજ ચાલુ છે.

Written By Viral Raval
Published: Oct 21, 2026, 10:32 AM IST | Updated: Oct 21, 2026, 10:48 AM IST
Join

દક્ષિણ ગુજરાતના તાપીના સોનગઢમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. એવો પણ દાવો છે કે વિધર્મીઓએ પોલીસની હાજરીમાં હિન્દુ યુવકના ઘરે પથ્થરમારો કર્યો. આ અંગે કડક કાર્યવાહી કરવાની વિશ્વ હિન્દુ પરિષદે માંગણી કરી છે. જો આરોપીઓ નહીં પકડાય તો આજે સોનગઢ બંધ રાખવાની પણ ચીમકી  ઉચ્ચારી છે. સોનગઢમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાન પોલીસ અલર્ટ મોડ પર છે. DySPએ લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

નવરાત્રી મહોત્સવ પોસ્ટને લઈને વાતાવરણ ગરમાયું

હિન્દુ સંગઠનના નેતાનો ચોંકાવનારો દાવો

શું કહ્યું પોલીસે?

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES