SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

6 હત્યાના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ગુરુગ્રામથી પકડ્યો તો ફટાક દઈને બોલ્યો-હું પાનસિંહ તોમરનો વંશજ છું

Crime News: ચંબલના બીહડો અને ત્યાંના બંદૂકધારી ડાકુઓની કહાનીઓ આપણે ફિલ્મોમાં જોઈ છે. પરંતુ આજે અમે તમને એક એવા ખૂની ખેલની કહાની જણાવીશું જે ફિલ્મોને પણ ટક્કર મારે છે. ચંબલના કુખ્યાત ડાકુ પાનસિંહ તોમરના જ પારિવારિક સભ્ય અને મધ્યપ્રદેશના ચકચારી 6 હત્યાકાંડના વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ભરી બંદૂકે એક જ પરિવારની 3 મહિલાઓ અને 3 પુરુષોને ગોળી ધરબી દેનાર આ ખૂંખાર આરોપી કેવી રીતે પોલીસને ચકમો આપીને ફરી રહ્યો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું આ 7 દિવસ ના સ્પેશિયલ ઓપરેશનમાં પાનસિંહ તોમરનો વંશજ પકડ્યો છે શું છે આ ફિલ્મી કહાની જેવી અસલી ઘટના એ જાણીને તમારા રૂવાડાં ઊભા થઈ જશે.

Edited By Viral Raval
Published: Oct 12, 2026, 02:28 PM IST | Updated: Oct 12, 2026, 02:33 PM IST
Image Credit: AI Generated Image With Original Pics (Z 24 Kalak)
Join

ઉદય રંજન, અમદાવાદ: કહેવાય છે કે ઝર જમીન અને જોરૂ હંમેશા કજીયા ના છોરું.... અને જમીનનો વિવાદ માણસને કેટલો ખતરનાક બનાવી શકે છે તેનું ઉદાહરણ મધ્યપ્રદેશના મુરેનામાં જોવા મળ્યું હતું. વર્ષ 2023માં મુરેનાના લેપા ગામે એક જ પરિવારના 6 લોકોની જાહેરમાં બંદૂકની ગોળીઓથી વીંધીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ ખૂની ખેલનો મુખ્ય આરોપી, જે બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત ડાકુ પાનસિંહ તોમરનો જ દૂરનો કૌટુંબિક સભ્ય રામસિંહ તોમર હતો, તે છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો. પરંતુ ગુજરાત પોલીસની બાજનજરમાંથી તે બચી ન શક્યો. મુરેના મધ્યપ્રદેશના હત્યા કાંડના આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેક હરિયાણાના ગુરુગ્રામથી આ 30 હજારના ઇનામી વોન્ટેડને ઝડપી લીધો છે.

અદાવત અને બદલાની આગ

હત્યા બાદ ફરાર થયો, ઓળખ છૂપાવીને કામ કરતો રહ્યો

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES