SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

યુવાનો માટે ખુશખબર! 7 હજાર સરકારી જગ્યાઓ પર ભરતી, 2 લાખ સુધી મળશે પગાર

Government Jobs : ભારતમાં મોટાભાગના યુવાનો સરકારી નોકરી મેળવવા માગે છે. નોકરીની સુરક્ષા અને સમયસર પગાર મળવા ઉપરાંત સરકારી નોકરીમાં અન્ય ઘણા લાભો પણ મળે છે. આ અઠવાડિયે, વિવિધ સરકારી વિભાગોમાં 7000થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

Written By Dilip Chaudhary
Published: Nov 15, 2026, 04:54 PM IST | Updated: Nov 15, 2026, 05:01 PM IST
Join

Government Jobs : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ અઠવાડિયે વિવિધ વિભાગોમાં ભરતીની અનેક તકો આવી છે. 7,000થી વધુ જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ જગ્યાઓ વિવિધ પ્રકારના ઉમેદવારો માટે છે. જેમાં 10 પાસથી લઈને સ્નાતક અને ટેકનિકલ લાયકાત ધરાવનારાઓનો સમાવેશ થાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કઈ જગ્યા માટે ભરતી છે, તેના માટે કઈ લાયકાત જરૂરી છે અને પસંદગી પામેલા ઉમેદવારોને કેટલો માસિક પગાર મળશે.

ધોરણ 12 પાસ માટે સરકારી નોકરીની શાનદાર તક, પગાર, અરજી પ્રક્રિયા વગેરે તમામ વિગતો ખાસ જાણો

રેલવેમાં ભરતી

એગ્રિકલ્ચરલ સાયન્ટિસ્ટ્સ રિક્રુટમેન્ટ બોર્ડ (ASRB) ભરતી

DSSSB

જામિયામાં ભરતી

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES