• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Gold Price Today: પાંચમા નોરતે પણ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, આજનો ગોલ્ડ-સિલ્વર રેટ જાણીને લેવા દોડશો

Gold Price Today: પાંચમા નોરતે પણ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, આજનો ગોલ્ડ-સિલ્વર રેટ જાણીને લેવા દોડશો

Gold Rate Today: રિટેલ બજારમાં સોના અને ચાંદીમાં સતત કડાકો જોવા મળી રહ્યો છે. આજે પણ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો કે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ લીલા નિશાનમાં છે. આજનો લેટેસ્ટ રેટ ખાસ જાણો.

Written ByViral Raval
Published: Oct 15, 2026, 01:06 PM IST|Updated: Oct 15, 2026, 01:13 PM IST
joinshare
Gold Price Today: પાંચમા નોરતે પણ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, આજનો ગોલ્ડ-સિલ્વર રેટ જાણીને લેવા દોડશો
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
‘અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે’… રાહુલ ગાંધીના આચરણ પર સુપ્રીમ કોર્ટની ટકોર, 12 ઓક્ટોબરની કૂચનો કર્યો ઉલ્લેખ

‘અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે’… રાહુલ ગાંધીના આચરણ પર સુપ્રીમ કોર્ટની ટકોર, 12 ઓક્ટોબરની કૂચનો કર્યો ઉલ્લેખ

2

લોન્ચ થશો સસ્તો 5G ફોન, 5000mAh ની બેટરી, 120Hz ની ડિસ્પ્લે અને મળશે આઇફોન જેવો લુક

3

Suspense Thriller Movie: ઓટીટી મસ્ટ વોચ ફિલ્મ, સસ્પેન્સ જોઈ માથું પકડી લેશો, આ ફિલ્મ સામે દ્રશ્યમ ફિલ્મ પણ નબળી લાગશે

4

Bad Habits: આંખને નુકસાન માટે દર વખતે મોબાઈલ જવાબદાર ન પણ હોય, આ 6 કુટેવો પણ તમારી આંખો બગાડી શકે છે

5

પુસ્તક વાંચો અને રૂપિયા કમાઓ! રાજકોટની સ્કૂલે એવો પ્રયોગ કર્યો કે જાણીને તમે પણ ચોંકી જશો!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IBJA પર સોના અને ચાંદીના ભાવમાં સતત કડાકો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાનો  ભાવ આજે ઘટીને 1.45 લાખ આસપાસ પહોંચી ગયો છે જ્યારે ચાંદી 2.07 લાખના સ્તરે પહોંચી છે. જો કે રિટેલ ભાવની સરખામણીએ વાયદા બજારમાં આજે સોનુ અને ચાંદી વધારા સાથે જોવા મળી રહ્યા છે. જો ખરીદવાનો પ્લાન કરતા હોવ તો આજનો સોના અને ચાંદીનો ભાવ ખાસ જાણો.

આજનો સોના-ચાંદીનો ભાવ
IBJA પર આજે સવારે ખુલેલા ભાવ મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનું 500 રૂપિયા તૂટીને 145564 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જે કાલે 146064 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં આજે 6724 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ સીધો 207098 પર પહોંચી ગયો છે જે કાલે 213822 રૂપિયા પર બંધ થયો હતો.

ખાસ નોંધ: આ ભાવમાં મેકિંગ ચાર્જ કે જીએસટી સામેલ હોતા નથી. નવા ભાવ દિવસમાં બે વાર જાહેર થાય છે ખુલતા ભાવ અને બંધ ભાવ. એસોસિએશન શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે ભાવ જાહેર કરતું નથી.

કેરેટ પ્રમાણે ભાવ

  • IBJAએ જાહેર કરેલા કેરેટ પ્રમાણે ભાવ જોઈએ તો ફાઈન ગોલ્ડ (999) પ્રતિ કેરેટ ભાવ 14556 રૂપિયા છે. 
  • 22 કેરેટ સોનાનો ભાવ 14207 રૂપિયા છે. 
  • 20 કેરેટ સોનાનો ભાવ આજે 12955 રૂપિયા છે. 
  • 18 કેરેટ સોનાનો ભાવ 11791 રૂપિયા છે. 
  • 14 કેરેટ સોનાનો ભાવ 9389 રૂપિયા છે. 
  • જ્યારે એક કિલો ચાંદી (999)નો ભાવ 207098 રૂપિયા છે.

#indicative #Retail Selling #Rates for #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459 Follow us on Twitter : https://t.co/hRezuawiQW Follow us on Instagram : https://t.co/3vg1tjL62h Follow us on Facebook : https://t.co/smodeFXecm Follow us on Linkedin : https://t.co/dKUD95mzZR Subscribe to IBJA YouTube Channel : https://t.co/ORoJbQDEUK Visit IBJA Website : https://t.co/HT1GRh5y8C Join Whatsapp Group : : https://t.co/heYoYinukJ Join IBJA Whatsapp Channel : https://t.co/G6oCST64qw . . . #GoldRates #GoldJewellery #IBJA #BullionMarket #JewelleryRates #GoldPriceUpdate #GoldMarket #PreciousMetals #GoldTrading #JewelleryBusiness #IndianBullion #BullionIndustry #JewelleryIndustry #GoldInvestment #GoldNews #FinanceNews #MarketUpdate #InvestmentTips #GoldLovers #GoldDealer #GoldRates #GoldJewellery #BullionMarket #JewelleryBusiness #GoldPriceUpdate #GoldInvestment

— IBJA (@IBJA1919) October 15, 2026

વાયદા બજારનો લેટેસ્ટ ભાવ
રિટેલ બજારથી અલગ ભારતીય વાયદા બજાર (MCX)ના લેટેસ્ટ ભાવ જોઈએ તો બપોરે 12.25 કલાકની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.93 ટકા ચડીને 147207 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 0.44 ટકા ઉછળીને 209251 રૂપિયાની સપાટીએ પહોંચી છે.

ધડાધડ કેમ ઘટ્યા ભાવ?

  • વાત જાણે એમ છે કે બુધવારે રાતે અમેરિકાનો મોંઘવારી રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ સોના અને ચાંદીમાં ભારે વેચવાલી જોવા મળી. 
  • બજારમાં બંને મેટલની કુલ માર્કેટ વેલ્યુમંથી લગભગ 700 અબજ ડોલર એટલે કે 65.8 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું. 
  • અમેરિકાના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ CPI વાર્ષિક આધારે 3.7 ટકા વધ્યો. જ્યારે ઓગસ્ટમાં તે 3.4 ટકા હતો. 
  • બજારને મોંઘવારી ઘટે એવી અપેક્ષા હતી. આંકડો વધ્યો તો રોકાણકારોને લાગ્યું કે અમેરિકી ફેડ રિઝર્વ વ્યાજ દર ઘટાડવામાં વિલંબ કરી શકે અથવા જરૂર પડ્યે વધારી પણ શકે.

ચીનનું શું કનેક્શન?
ચાંદીના ભાવમાં ચીનનું સોલર સેક્ટર પણ મહત્વું છે. ત્યાં અનેક મોટા સોલર પેનલ નિર્માતા ઓવરકેપેસિટી અને નુકસાન સામે ઝઝૂમી રહ્યા છે. ઓવરકેપેસિટી એટલે કે ઉત્પાદનની ક્ષમતા જરૂરિયાતથી વધુ. જ્યારે વેચાણ અને નફો એટલો નથી. રોયટર્સ મુજબ ચીનની પાંચ મોટી સોલ કંપનીઓએ 2025માં 40 હજારથી વધુ નોકરીઓ ઘટાડી. સોલર સેલમાં વીજળી બનાવવા માટે ચાંદીનો ઉપયોગ થાય છે. પરંતુ ચાંદી મોંઘી થતા પેનલ નિર્માતા હવે સેલમાં ઓછી ચાંદી વાપરવાની ટેક્નિક અજમાવી રહ્યા છે. જેને થ્રેફ્ટિંગ કહેવામાં આવે છે. કેટલીક કંપનીઓ ચાંદીના વિકલ્પ તરીકે સસ્તી ધાતુ, જેમ કે તાંબુ પણ અજમાવી રહી છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Navratri 2026