• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /ખાનગી કંપની બાદ સરકારી કંપનીએ પણ વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ? ચેક કરો આજનો રેટ

ખાનગી કંપની બાદ સરકારી કંપનીએ પણ વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ? ચેક કરો આજનો રેટ

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં વધારાની અસર પેટ્રોલ-ડીઝલના રેટ પર જોવા મળી રહી છે. તાજેતરમાં નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો હતો.

Written ByGokani Dhaval
Published: Oct 05, 2026, 08:46 AM IST|Updated: Oct 05, 2026, 08:50 AM IST
joinshare
ખાનગી કંપની બાદ સરકારી કંપનીએ પણ વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ? ચેક કરો આજનો રેટ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Trigrahi Yog Rashifal: તુલા રાશિમાં રચાઈ રહ્યો છે અદ્ભુત 'ત્રિગ્રહી યોગ': 17 ઓક્ટોબરથી આ 3 રાશિઓનું ચમકી જશે ભાગ્ય, ધનલાભના પ્રબળ યોગ!

Trigrahi Yog Rashifal: તુલા રાશિમાં રચાઈ રહ્યો છે અદ્ભુત 'ત્રિગ્રહી યોગ': 17 ઓક્ટોબરથી આ 3 રાશિઓનું ચમકી જશે ભાગ્ય, ધનલાભના પ્રબળ યોગ!

2

6 એરબેગવાળી ટોપ 5 અફોર્ડેબલ કાર: કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી, સૌથી સસ્તી માત્ર રૂ.3.70 લાખમાં!

3

Drishyam 3: બોક્સ ઓફિસ પર ચાલ્યો દ્રશ્યમ 3 નો જાદુ, પહેલા વીકેન્ડમાં જ ફિલ્મની કમાણી 200 ને પાર

4

SIR પર વધ્યો વિવાદ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

5

Good Cholesterol: શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારવા પર પણ આપો ધ્યાન, જાણી લો કઈ વસ્તુઓ વધારે ગુડ કોલેસ્ટ્રોલ ?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દેશભરમાં કરોડો વાહન ચાલકો માટે પેટ્રોલ અને ડીઝલની કિંમત રોજિંદા જરૂરિયાતનો હિસ્સો છે. તેમાં વધારા-ઘટાડાની અસર બજેટ પર પચે છે. આ વચ્ચે તેલ માર્કેટિંગ કંપનીઓએ 5 ઓક્ટોબર માટે લેટેસ્ટ ફ્યૂલ રેટ અપડેટ કર્યાં છે, જેનાથી ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલના ભાવની જાણકારી મળી શકે.

ભારતમાં ઈંધણની કિંમતો નિયમિત રૂપથી અપડેટ થાય છે અને નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે લાગૂ થાય છે. અલગ-અલગ શહેરોમાં કિંમતોમાં અંતર જોવા મળી શકે છે, કારણ કે રિટેલ સ્તર પર પેટ્રોલ-ડીઝલની કિંમતો કાચા તેલની કિંમત, રૂપિયા-ડોલરનો એક્સચેન્જ રેટ અને સ્થાનીક લેવી જેવા ઘણા કારણો પર નિર્ભર રહે છે.

આજે કેટલી છે કિંમત?
આજે, 5 ઓક્ટોબર 2026ના ભારતમાં સરકારી તેલ કંપનીઓ (IOCL, BPCL, HPCL)  એ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેથી ભાવ સ્થિર બનેલા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 102.12 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 95.20 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં વાહન ચાલકો માટે પેટ્રોલ 111.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.83 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 101.83 રૂપિયા અને ડીઝલ 96 રૂપિયા આસપાસ મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ GSTના આ નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર! બેઠકમાં થઈ શકે છે જાહેરાત, જાણો

દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
 

શહેરપેટ્રોલની કિંમત (પ્રતિ લીટર)ડીઝલની કિંમત (પ્રતિ લીટર)
દિલ્હી102.12 રૂપિયા95.20 રૂપિયા
મુંબઈ111.31 રૂપિયા97.97 રૂપિયા
તિરુવનંતપુરમ115.49 રૂપિયા104.40 રૂપિયા
ચેન્નઈ107.78 રૂપિયા99.56 રૂપિયા
જયપુર113.19 રૂપિયા98.25 રૂપિયા
પટના113.35 રૂપિયા99.36 રૂપિયા
હૈદરાબાદ115.69 રૂપિયા103.82 રૂપિયા
ચંદીગઢ98.10 રૂપિયા86.09 રૂપિયા
મેરઠ101.44 રૂપિયા94.91 રૂપિયા
અમદાવાદ101.83 રૂપિયા97.92 રૂપિયા

ખાનગી કંપનીએ ભાવમાં કર્યો વધારો
ખાનગી કંપની નાયરા એનર્જીએ શનિવાર, 3 ઓક્ટોબરે દેશભરમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. કંપનીએ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમત તથા રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદકોની કિંમતોમાં ભારે ઉછાળ આવ્યો છે. તેની અસર રિટેલ સ્તર પર કંપનીના પ્રોફિટ માર્જિન પર પડી રહી છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Petrol-Diesel