• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /શું 2027માં અમલમાં આવશે 8મું પગાર પંચ? કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટું અપડેટ

શું 2027માં અમલમાં આવશે 8મું પગાર પંચ? કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટું અપડેટ

સાતમું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગૂ થયું હતું. તેના ઠીક 10 વર્ષ બાદ 1 જાન્યુઆરી 2026ની તારીખથી નવું પગાર પંચ લાગૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રમાણે બાકી રકમની ચુકવણી પણ થવાની સંભાવના છે.

Written ByGokani Dhaval
Published: Nov 11, 2026, 07:10 PM IST|Updated: Nov 11, 2026, 07:11 PM IST
joinshare
શું 2027માં અમલમાં આવશે 8મું પગાર પંચ? કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટું અપડેટ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કેન્દ્ર સરકારના કર્મચારીઓએ આઠમાં પગાર પંચની ભલામણોના આધાર પર સંશોધિત વેતન અને પેન્શ મેળવવા માટે 2027 સુધી પ્રતીક્ષા કરવી પડી શકે છે.

આઠમું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રક્ષા કર્મીઓ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારીઓ, ન્યાયિક અધિકારીઓ અને કેટલીક વિશિષ્ઠ ન્યાયાલયો, નિગમો તથા સરકારી વિભાગોના કર્મચારીઓના વેતન, ભથ્થા અને અન્ય લાભની સમીક્ષા કરશ અને તેમાં ફેરફારની ભલામણ કરશે. આઠમાં પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના કરવામાં આવી હતી. પંચને પોતાની ભલામણ સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ પ્રમાણે પંચે પોતાનો રિપોર્ટ મે 2027 સુધી સરકારને સોંપવો પડશે.

ક્યારથી વધી જશે પગાર?

મે 2027મા રિપોર્ટ આવ્યા બાદ સરકાર તેની સમીક્ષા કરશે, નાણાકીય ભારણનું આકલન કરશે અને મંજૂરી આપશે. તેથી વધેલો પગાર કે નવું પગાર માળખું વાસ્તવિક રૂપથી 2027ના બીજા છ મહિના કે ત્યારબાદ કર્મચારીઓના ખાતામાં દેખાવાનું શરૂ થઈ શકે છે.

આ પણ વાંચોઃ દેશની સૌથી મોટી બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો! લોન કરી મોંઘી, હવે EMIમાં થશે આટલો વધારો

1 જાન્યુઆરી પ્રભાવી તારીખ હોવાનો મતલબ

ભારતમાં દર 10 વર્ષમાં નવું પગાર પંચ લાગૂ કરવાની પરંપરા રહી છે. પાછલું એટલે કે સાતમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થયું હતું. 1 જાન્યુઆરી 2026ના તેના 10 વર્ષ પૂરા થઈ ગયા છે, તેથી નવું પગાર પંચ આ તારીખથી લાગૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઓક્ટોબર 2025મા કેન્દ્રીય મંત્રીમંડળે જ્યારે આઠમાં પગાર પંચ અને તેની શરતોને મંજૂરી આપી હતી, ત્યારે સરકારે ખુદ કહ્યું હતું કે સામાન્ય રીતે પગાર પંચ દર 10 વર્ષમાં લાગૂ થાય છે અને આ ક્રમમાં આઠમાં પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026છી પ્રભાવી થવાની આશા છે.

જોકે પંચનો રિપોર્ટ મે 2027 સુધી આવશે અને ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારા પર સરકાર નિર્ણય લેશે, તેથી ભલે વધેલો પગાર તમારા ખાતામાં બાદમાં આવે, પરંતુ તેનો હિસાબ 1 જાન્યુઆરી 2026થી શરૂ થશે. એટલે કે સરકાર 1 જાન્યુઆરી 2026થી લઈને જે મહિને નવું પગાર પંચ લાગૂ કરશે, તે વચ્ચેના અંતરનો જોડી એરિયર તરીકે કર્મચારીઓને ચુકવણી કરવામાં આવશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
8th Pay Commission