LPG Price History: મોદી સરકારના શાસનકાળમાં છેલ્લા 12 વર્ષમાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ છે. 2014માં તે 880 રૂપિયાથી ઘટીને ઓક્ટોબર 2016માં 490 રૂપિયા થઈ ગયા હતા. ત્યારબાદ 2018માં તે ફરી વધીને 879 રૂપિયા થઈ ગયા. હવે તે 942 રૂપિયા પર છે.