• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /ભારત સામેની ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત; 3 વર્ષ પછી દિગ્ગજ ખેલાડીની વાપસી

ભારત સામેની ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત; 3 વર્ષ પછી દિગ્ગજ ખેલાડીની વાપસી

New Zealand ODI Squad For India: ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વનડે સિરીઝ 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી રમાશે.

Written ByGokani Dhaval
Published: Oct 11, 2026, 09:07 AM IST|Updated: Oct 11, 2026, 09:09 AM IST
joinshare
ભારત સામેની ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત; 3 વર્ષ પછી દિગ્ગજ ખેલાડીની વાપસી

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

2

દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

3

નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

4

અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

5

સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડે અંતિમ 2 વનડે મેચ માટે કેટલાક અન્ય ખેલાડીઓને પસંદ કર્યાં છે, જ્યારે ડેવોન લોનવે અને જેકબ ડફી જેવા ખેલાડી અંતિમ 2 મુકાબલા રમશે નહીં. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વનડે સિરીઝ 4 નવેમ્બર-15 નવેમ્બર સુધી રમાશે. દિગ્ગજ ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન 3 વર્ષ બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે.

ટીમની કમાન મિચેલ સેન્ટરનર સંભાળશે. તો ફિન એલન અને લોકી ફર્ગ્યુસન લાંબા સમય બાદ વનડે ટીમમાં વાપસી કરી રહ્યાં છે. તેણે કીવી માટે છેલ્લી વનડે 2023મા રમી હતી. આ સિવાય ટીમ સાઇફર્ટે પણ છેલ્લા 18 મહિનામાં કોઈ 50-ઓવરની મેચ રમી નથી. તે છેલ્લે એપ્રિલ 2025મા પાકિસ્તાન વિરુદ્ધ મેદાનમાં ઉતર્યો હતો. સાઇફર્ટને ચોથી અને પાંચમી વનડે માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

રચિન રવીન્દ્ર ઈજાને કારણે ટી20 સિરીઝમાં નથી. તેને પ્રથમ ત્રણ વનડે માટે ટીમમાં તક મળી છે. જેક ફાઉલ્કેસ, વિલિયમ ઓરૂર્કે અને બેન સીયર્સને ઈજાને કારણે ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચોઃ IPL 2027 પહેલા CSKનો મોટો નિર્ણય, વધુ એક ધુરંધર ટીમમાંથી બહાર, હવે કોની થશે એન્ટ્રી?

ન્યૂઝીલેન્ડની ટીમ (પ્રથમ 3 વનડે): મિચેલ સેન્ટરન (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાઇલ જેમીસન, ટોમ લેથમ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, નાથન સ્મિથ, વિલ યંગ, બ્લેયર ટિકનર.

ન્યૂઝીલેન્ડની ટીમ (અંતિમ 2 વનડે): મિચેલ સેન્ટરન (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, લોકી ફર્ગ્યુસન, મિચ હે, નિક કેલી, ટિમ સાઇફર્ટ, બ્લેયર ટિકનર, વિલ યંગ.

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝનો કાર્યક્રમ
ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થશે, પરંતુ પહેલા પાંચ મેચની ટી20 સિરીઝ રમાશે. જ્યારે વનડે સિરીઝની શરૂઆત 4 નવેમ્બરથી થશે.

4 નવેમ્બર- પ્રથમ વનડે
7- નવેમ્બર- બીજી વનડે
10 નવેમ્બર- ત્રીજી વનડે
13 નવેમ્બર- ચોથી વનડે
15 નવેમ્બર- પાંચમી વનડે
 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News