SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બાબા વેંગાની ભવિષ્યવાણી: આ રાશિઓ પર આગામી 2 મહિનામાં થશે પૈસાનો વરસાદ! યશ-કિર્તી, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો

બાબા વેંગા એ બલ્ગેરિયાના જાણીતા નેત્રહિન મહિલા ભવિષ્યવક્તા હતા. આ ધરતી પરથી તેમણે વર્ષો પહેલા અલવિદા લઈ લીધી છે પરંતુ હજુ પણ તેમની કથિત ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. તેમણે વર્ષ 2026 માટે પણ કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી.

Written By Viral Raval
Published: Oct 27, 2026, 02:16 PM IST | Updated: Oct 27, 2026, 02:34 PM IST
Image Credit: AI Generated Image
Join

બલ્ગેરિયાના બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વિશે સોશિયલ મીડિયામાં એવો પણ દાવો છે કે તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડેલી છે. 2026 વિશે પણ તેમણે ગ્રહ ગોચર પર ભવિષ્યવાણી કરી હોવાનું કહેવાય છે. વાયરલ ભવિષ્યવાણીઓ મુજબ વર્ષ 2026ના આ બાકી બે મહિનામાં કેટલીક રાશિઓનું ભાગ્ય ફરી શકે છે. આ જાતકોને ધન, પદ પ્રતિષ્ઠા, કરિયરની રીતે સારો એવો ફાયદો થવાના પ્રબળ યોગ છે. જાણો કઈ રાશિઓને ફાયદો  થઈ શકે છે.

બલ્ગેરિયાના બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વિશે સોશિયલ મીડિયામાં એવો પણ દાવો છે કે તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડેલી છે. 2026 વિશે પણ તેમણે ગ્રહ ગોચર પર ભવિષ્યવાણી કરી હોવાનું કહેવાય છે. વાયરલ ભવિષ્યવાણીઓ મુજબ વર્ષ 2026ના આ બાકી બે મહિનામાં કેટલીક રાશિઓનું ભાગ્ય ફરી શકે છે. આ જાતકોને ધન, પદ પ્રતિષ્ઠા, કરિયરની રીતે સારો એવો ફાયદો થવાના પ્રબળ યોગ છે. જાણો કઈ રાશિઓને ફાયદો  થઈ શકે છે.

ધનતેરસ પહેલા ધનના ઢગલા કરે તેવો શુભ યોગ સર્જાશે, 4 રાશિઓની દિવાળી સુધરી જશે, બંપર આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ

વૃષભ રાશિ

સિંહ રાશિ

મકર રાશિ

તુલા રાશિ

વર્ષ 2027માં આ 4 રાશિઓએ ખુબ સંભાળીને રહેવું, શનિદેવની વક્રી દ્રષ્ટિ કરાવી શકે છે ભારે નુકસાન, જીવન પાયમાલ થાય!

ધનુ રાશિ

તમને જણાવી દઈએ કે બાબા વેંગા એવું માનતા હતા કે જ્યારે ગ્રહો અને વ્યક્તિની સોચ એક દિશામાં કામ કરતા હોય ત્યારે સફળતા ચોક્કસ મળે છે. આ વર્ષ 2026માં કેટલીક એવી જ રાશિઓ માટે આ સંયોગ જોવા મળ્યો છે. જેના કારણે ધનની આવક થઈ શકે અને જીવનમાં પણ સ્થિરતા આવી શકે છે.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી વાયરલ ભવિષ્યવાણીઓ, જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES