Weekly Lucky zodiac signs: ગ્રહોની ચાલ પર 25થી 31 ઓક્ટોબરનું અઠવાડિયું આ 4 રાશિઓ માટે ખુબ જ ખાસ રહેવાનું છે, ચાલો જાણીએ 25થી 31 ઓક્ટોબરનું અઠવાડિયું કઈ રાશિઓ માટે લકી રહેવાનું છે.
આ રાશિઓના નામે રહેશે આવતું અઠવાડિયું
1/7
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
2/7
મીન રાશિ:
આ રાશિના લોકો માટે 25થી 31નું છેલ્લું અઠવાડિયું પોઝિટવ માનવામાં આવી રહ્યું છે, લાઈફ પાર્ટનરનો ફુલ સપોર્ટ મળશે, પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
3/7
મકર રાશિ:
આ રાશિના જાતકો માટે 25થી 31નું અઠવાડિયું લાભકારી સાબિત થઈ શકે છે, કામના કારણે વિદેશ પણ જવાનું થઈ શકે છે, કરિયરમાં તમારા કામના વખાણ થઈ શકે છે.
4/7
Weekly Lucky zodiac signs
આ અઠવાડિયે ચંદ્ર મીનથી મેષ રાશિમાં પ્રવેશ કરશે, શનિ મીન રાશિ, ગુરૂ અને મંગળ કર્ક રાશિમાં, ચંદ્રમાં મેષ, વૃષભ અને મિથુન રાશિમાં રહેશે. બુધ સુર્ય અને શુક્ર તુલા રાશિમાં રહેશે. કેતું સિંહ રાશિમાં અને રાહુ કુંભ રાશિમાં રહેશે. ચાલો જાણીએ 25થી 31નું છેલ્લું અઠવાડિયું કઈ રાશિઓ માટે લાભદાયક રહેશે.
5/7
વૃશ્ચિક રાશિ:
આ રાશિના લોકો માટે 25થી 31નું છેલ્લું અઠવાડિયું ખુબ જ શુભ માનવામાં આવી રહ્યું છે, તમારી ફાઈનેંશિયલ કન્ડિશન પહેલા કરતા સારી થશે, જુના રોકાણથી સારૂ રિટર્ન મળી શકે છે.
6/7
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે 25થી 31નું છેલ્લું અઠવાડિયું ફાયદામાં રહેશે, પૈસા આવવાના યોગ બની રહ્યા છે, તમને આ સમય વરદાન જેવો લાગસે, તમારૂ માન સન્માન પણ ખુબ વધશે.
7/7
Weekly Lucky zodiac signs
ગ્રહોના ચાલ પર અઠવાડિયાના રાશિફળનું કાઢવામાં આવે છે, 25 ઓક્ટોબરથી નવા અઠવાડિયીની શરૂઆત થવા જઈ રહી છે, જ્યોતિષશાસ્ત્ર મુજબ આ અઠવાડિયામાં હંસ રાજયોગ, લક્ષ્મીનારાયણ રાજયોગ, બુધાદિત્ય રાજયોગ, ગુરૂ મંગળ યોગ અને માલવ્ય રાજયોગ બની રહ્યો છે, આ રાજયોગ આખું અઠવાડિયું રહેવાના છે, તેના સાથે અન્ય ગ્રહોની સ્થિતિનો પ્રભાવ પણ જોવા મળશે.