• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /સૂર્યનું સ્વાતિ નક્ષત્રમાં ગોચર 4 રાશિઓને પૈસાના ઢગલે બેસાડશે, અણધાર્યો ધનલાભ તિજોરીઓ ભરી નાખશે!

સૂર્યનું સ્વાતિ નક્ષત્રમાં ગોચર 4 રાશિઓને પૈસાના ઢગલે બેસાડશે, અણધાર્યો ધનલાભ તિજોરીઓ ભરી નાખશે!

Written ByViral Raval
Published: Oct 23, 2026, 03:05 PM IST|Updated: Oct 23, 2026, 03:18 PM IST
joinshare
Surya Nakshatra Gochar: નવગ્રહોમાં જેને રાજા તરીકે ઉપમા મળેલી છે તે સૂર્ય 24 ઓક્ટોબરના રોજ નક્ષત્ર બદલશે. સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન 4 જેટલી રાશિઓ માટે ખુબ શુભ સંકેત લઈને આવી રહ્યું છે.

સૂર્ય આવતી કાલે સ્વાતિ નક્ષત્રમાં ગોચર કરશે. ગ્રહોના રાજાનું આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓને આર્થિક રીતે ખુબ ફાયદો  કરાવી શકે છે. 360 ડિગ્રી ભાગ્ય બદલાઈ શકે છે. 

સૂર્ય નક્ષત્ર ગોચર 1/5

સૂર્ય નક્ષત્ર ગોચર

24 કલાકમાં ગ્રહોના રાજા સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રમાં તેઓ 6 નવેમ્બર સુધી રહેવાના છે અને ત્યારબાદ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રમાં સૂર્યનું ગોચર કેટલીક રાશિઓને કાર્યક્ષેત્રે જબદસ્ત સફળતા મળી શકે છે. ધનલાભની સાથે સાથે નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. જાણો કઈ રાશિઓને સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન ફાયદો કરાવી શકે છે.
ધનુ રાશિ2/5

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર પૈસાની આવકના રસ્તા ખોલી શકે છે. વેપારીઓને ખુબ નફો થઈ શકે. જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હોવ તો સમય સારો રહી શકે છે. નોકરી કરનારાઓને પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. આ સમયગાળામાં કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. જે કરિયરને નવી દિશા આપી શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
કુંભ રાશિ3/5

કુંભ રાશિ

કુંભ રાશિના સ્વામી શનિ છે. શનિ અને સૂર્ય વચ્ચે પિતા પુત્રનો સંબંધ છે. જો કે આમ તો દુશ્મનાવટ હોવાનું કહેવાય છે પરંતુ છતાં આ ગોચર તમને ફાયદો કરાવી શકે છે. ભાગ્ય ચમકી જશે. અટકેલા કામ થવા લાગશે. મહેનતનું પૂરે પૂરું ફળ મળી શકે છે. બોસ તમારા કામથી ખુબ ખુશ રહેશે. બઢતી મળી શકે છે. જો કે ખર્ચા અને બચતનું સંતુલન જાળવજો. રોકાણથી સારો લાભ થઈ શકે છે.
મિથુન રાશિ4/5

મિથુન રાશિ

મિથુન રાશિના સ્વામી આમ તો ગ્રહોના રાજકુમાર બુધ છે. પરંતુ સૂર્યનું આ નક્ષત્ર ગોચર તમને ફાયદો કરાવી શકે તેમ છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને અચાનક ધનલાભના યોગ બની શકે છે. રોકાણથી સારો એવો ફાયદો થવાની શક્યતા છે. નોકરીયાતોનું અટકેલું ઈન્ક્રીમેન્ટ કે પ્રમોશનના સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રે તમારા કામની પ્રશંસા થઈ શકે છે. બિઝનેસમાં સારો ફાયદો થઈ શકે, કોઈ ડીલ મળી શકે.
સિંહ રાશિ5/5

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને સૂર્યનું આ નક્ષત્ર ગોચર સારો એવો ફાયદો કરાવી શકે છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય પોતે છે. આ જાતકોના સાહસમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. પૈસા ક્યાંક ફસાયેલા હશે તો પાછા આવી શકે છે. જો જોબ બદલવાનું વિચારતા હશો તો આ સમય તમારા માટે અનુકૂળ છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે અને તમારા માન સન્માનમાં પણ વધારો થશે.
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
આ રાજ્યના કર્મચારીઓને મળી દિવાળી ગિફ્ટ, સરકારે DAમાં 5%ના વધારાની કરી જાહેરાત, 10000 એરિયર પણ મળશે

આ રાજ્યના કર્મચારીઓને મળી દિવાળી ગિફ્ટ, સરકારે DAમાં 5%ના વધારાની કરી જાહેરાત, 10000 એરિયર પણ મળશે

2

ગાંધીનગર મનપાના મેયર કોણ? 5 વિધાનસભા બેઠકો પર ઠાકોર સમાજનો દબદબો, છતાં મેયર પદ માટે કોણ છે મેયર પદના દાવેદારો

3

Kalakand: ફાટેલા દૂધમાંથી ઘરે બનાવો કલાકંદ, સ્વાદિષ્ટ કલાકંદ બનાવવા ફાટેલા દૂધ સિવાય ફક્ત 4 વસ્તુઓની જરૂર પડશે

4

'બાપુ'નો મમરો, સૂરજેવાલાનો દાવ : ગુજરાતમાં 'વહેલી ચૂંટણી'ની હવા પાછળ કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક!, સાયકોલોજીકલ વોર

5

જીરૂ વેચવાની ઉતાવળ ન કરતા! ભાવમાં આવશે તેજી? ગુજરાતના ખેડૂતોનું છેલ્લા 3 વર્ષનું નુકસાન સરભર થશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.