• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /નવરાત્રિમાં 4 પાવરફૂલ ગ્રહોની વક્રી ચાલ, આ રાશિવાળાને કરાવશે ખોબલે ખોબલે લાભ, રાતોરાત કરોડપતિ બની શકો

નવરાત્રિમાં 4 પાવરફૂલ ગ્રહોની વક્રી ચાલ, આ રાશિવાળાને કરાવશે ખોબલે ખોબલે લાભ, રાતોરાત કરોડપતિ બની શકો

Written ByViral Raval
Published: Oct 13, 2026, 09:05 AM IST|Updated: Oct 13, 2026, 09:10 AM IST
joinshare
માતા અંબાના આસો નોરતા શરૂ થઈ ગયા છે. આજે ત્રીજું નોરતું છે. નવરાત્રીમાં ગ્રહોનો અદભૂત સંયોગ બની રહ્યો છે. આ સંયોગ કેટલીક રાશિઓ માટે બંપર ફાયદો લાવી શકે છે.

હાલ શારદા નવરાત્રી ચાલી રહ્યા છે. આ દરમિયાન એવો સંયોગ સર્જાયો છે કે ત્રણ શક્તિશાળી ગ્રહો વક્રી ચાલ ચલી રહ્યા છે. શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં છે જ્યારે શુક્ર તુલા રાશિમાં અને કુંભ રાશિમાં રાહુ તથા સિંહ રાશિમાં કેતુ વક્રી અવસ્થામાં છે. 

shani vakri1/5

shani vakri

AI Generated Image
મેષ રાશિ2/5

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે એક સાથે ચાર ગ્રહોની વક્રી ચાલ ખુબ લાભકારી રહી શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે. આકસ્મિક ધનલાભના બંપર યોગ છે. સમાજમાં પણ તમારી ઓળખ મજબૂત બની શકે છે. પરિવાર અને મિત્રોનો સાથ મળશે. આત્મવિશ્વાસ વધશે જે મોટા કામો પાર પાડવામાં મદદરૂપ થઈ શકે છે.
સિંહ રાશિ3/5

સિંહ રાશિ

સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થઈને તમારા વખાણ કરશે. તમારી મહેનતના દમ પર તમે એક નવી ઓળખ બનાવશો. વેપાર કરતા જાતકો સામે નવા રસ્તા ખુલી શકે છે. તમારી ક્ષમતા પર પૂરેપૂરો ભરોસો રાખવો. યોગ્ય તકનો ફાયદો ઉઠાવીને જીવનમાં આગળ વધશો.
મિથુન રાશિ4/5

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે સારી તકો ઉભી થઈ શકે છે. કામકાજમાં તમારી ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળશે. કોઈ મહત્વની જવાબદારી પણ મળી શકે છે. આવકમાં સુધારાના સંકેત છે. પરંતુ રોકાણ સમયે ધ્યાન રાખવું. ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો તો નુકસાન પહોંચી શકે છે. સમજી વિચારીને બનાવેલી યોજના આગળ જઈને ફાયદો કરાવી શકે છે.
તુલા રાશિ5/5

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને પણ આ દુર્લભ સમય ખુબ લાભ કરાવી શકે છે. આર્થિક મામલે બંપર ફાયદો થઈ શકે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. લાંબા સમયથી જો પૈસા ફસાયેલા હશે તો ઉકેલ આવી શકે છે. નવી નોકરી શોધતા લોકોને તક મળી શકે છે. કુંવારા જાતકોને લગ્ન માટે પ્રપોઝલ આવી શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, સીજેપીના આશુતોષ રાંકા, સૌરવ દાસની ફરીથી કરી અટકાયત, જાણો શું છે મામલો

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, સીજેપીના આશુતોષ રાંકા, સૌરવ દાસની ફરીથી કરી અટકાયત, જાણો શું છે મામલો

2

ધરણા પ્રદર્શનો માટે જંતર મંતર કેમ 'ગમતું' સ્થળ હતું? હવે નવા 3 સ્થળો પર ભીડ ભેગી કરવી બનશે પડકાર!

3

આ તો માત્ર ટ્રેલર છે! 31 ઓક્ટોબરથી દિલ્હીની રાજનીતિમાં મોટો ભૂકંપ? જાણો

4

સાઉદી પર હુથીઓનું તોફાન, બંકરમાં ક્રાઉન પ્રિન્સ સલમાન, રિયાધ એરપોર્ટ પર ફરી બેલિસ્ટિક મિસાઇલથી હુમલો

5

નિફ્ટીમાં 5% સુધીના કડાકાની એક્સપર્ટની ચેતવણી, રોકાણકારો સાવધાન! જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.