• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /નોકરીમાં પ્રમોશનથી બેંક બેલેન્સમાં વધારા સુધીના લાભ, 22 નવેમ્બરથી આ 4 રાશિઓ માટે શુભ સમય

નોકરીમાં પ્રમોશનથી બેંક બેલેન્સમાં વધારા સુધીના લાભ, 22 નવેમ્બરથી આ 4 રાશિઓ માટે શુભ સમય

Written ByKrupa Shah
Published: Nov 16, 2026, 11:35 AM IST|Updated: Nov 16, 2026, 11:39 AM IST
joinshare
Laxmi Narayan Yog Rashifal: વૃષભ, મિથુન સહિતની 4 રાશિઓનો સમય 22 નવેમ્બરથી બદલવાનો છે. જ્યોતિષ ગણના અનુસાર 22 તારીખથી તુલા રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ સર્જાશે. આ યોગ બુધ અને શુક્રની યુતિથી સર્જાશે. આ યુતિ 4 રાશિના લોકો માટે અત્યંત શુભ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લક્ષ્મી નારાયણ યોગ શુભ ફળદાયી યોગ છે. આ વખતે તુલા રાશિમાં શુક્ર અને બુધની યુતિથી આ યોગ સર્જાશે. જેના કારણે 22 નવેમ્બરથી 4 રાશિના લોકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. 

વૃષભ રાશિ1/5

વૃષભ રાશિ

લક્ષ્મીનારાયણ યોગ વૃષભ રાશિના લોકોને શુભ ફળ આપી શકે છે. 22 નવેમ્બર પછી ભાગ્ય મજબૂત થશે. ઓફિસમાં કામના વખાણ થશે. ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. 22 નવેમ્બર પછી આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળે છે. અચાનક ધન લાભ પણ થઈ શકે છે.
મિથુન રાશિ2/5

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોને પણ લક્ષ્મીનારાયણ યોગ શુભ પરિણામ આપી શકે છે. આ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળે તેવી પ્રબળ સંભાવના છે. 22 નવેમ્બર પછી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. આ સમય દરમિયાન કરેલી યાત્રાથી પણ શુભ ફળ મળવાની સંભાવના
કન્યા રાશિ 3/5

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે પણ લક્ષ્મીનારાયણ યોગ શુભ છે. 22 નવેમ્બર પછી વેપારીઓને મોટી ડીલ મળી શકે છે. આ રાશિના લોકોને અચાનક ધન લાભ થવાના પ્રબળ યોગ છે. પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિ વધશે. ઘણા સમયથી અટકેલા કામ પૂરા થવાની સંભાવના.
તુલા રાશિ 4/5

તુલા રાશિ

તુલા રાશિમાં જ લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે જેથી 22 નવેમ્બર પછીનો સમય તુલા રાશિના જાતકો માટે વરદાન જેવો હોય. તુલા રાશીના જાતકોના વૈવાહિત જીવનમાં મધુરતા આવી શકે છે. અટકેલું ધન પરત મળી શકે છે. કામમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે. કારકિર્દીની દ્રષ્ટિએ 22 નવેમ્બર પછીનો સમય શુભ.
disclaimer 5/5

disclaimer

TAGS:
Spiritual

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Open Fetal Surgery: આવી સર્જરી તમે ભાગ્યે જ સાંભળ્યું હશે, માતાના ગર્ભમાં જ 25 સપ્તાહના બાળકનું ઓપરેશન

Open Fetal Surgery: આવી સર્જરી તમે ભાગ્યે જ સાંભળ્યું હશે, માતાના ગર્ભમાં જ 25 સપ્તાહના બાળકનું ઓપરેશન

2

હિંમતનગર માર્કેટયાર્ડમાં મુહૂર્તના સોદા: મગફળીની 7,000 બોરીની આવક, ₹1,300 થી ₹2,174 સુધી બોલાયા ભાવ

3

Jay Shah: ક્રિકેટ જગતમાં જય શાહનો દબદબો યથાવત્, બીજી વખત બન્યા ICC ચેરમેન

4

IDBI બેંકના વેચાણ પહેલાં બે મિલકતોની કિંમતમાં ₹2,122 કરોડનો ઘટાડો! Fairfax ડીલ પર ઉઠ્યા મોટા સવાલો

5

Diljit Dosanjh : ભારત કોઈના બાપનું નથી... કોન્સર્ટનો વિરોધ કરતાં અને પ્રતિબંધ લગાવતા લોકો પર ભડક્યો દિલજીત દોસાંજ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.