Guru Gochar 2026: ગુરૂ ગ્રહ 31 ઓક્ટોબર 2026ના દિવસે શનિવારે બપોરે 12 કલાક 50 મિનિટ પર કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ગોચર કરશે. ગુરૂ ગ્રહના ગોચર કરવાથી કેતુ અને ગુરૂની યુતિ થશે.
Guru Ketu Yuti 2026: ગુરૂ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં કેતુ બિરાજમાન છે. તેવામાં કેતુ અને ગુરૂના સાથે આવવાથી યુતિનું નિર્માણ થશે. ગુરૂ-કેતુ યુતિના પ્રભાવથી કેટલીક રાશિઓને કારોબારમાં લાભ થઈ શકે છે. આ દરમિયાન લોકોને ભાગ્યનો સાથ મળશે. આ યુતિના પ્રભાવથી મેષ, સિંહ, કન્યા અને ધન રાશિના જાતકોને ફાયદો થશે. આવો આ રાશિઓ વિશે જાણીએ.
1/5
મેષ રાશિ
ગુરૂ અને કેતુની યુતિ મેષ રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે. કરિયર અને કારોબારમાં પ્રગતિનો યોગ બનશે. તમારા લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમે નવા કામની શરૂઆત કરી શકો છો.
2/5
સિંહ
સિંહ રાશિના જાતકોની કમાણી વધી શકે છે. તમારા લોકોના બેંક બેલેન્સમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા માટે યાત્રાનો યોગ બની શકે છે. નવી નોકરી શોધી રહ્યાં છો તો તેમાં સફળતા મળી શકે છે.
3/5
કન્યા
ગુરૂ અને કેતુ ગ્રહની યુતિથી કન્યા રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. કન્યા રાશિના જાતકોના અટવાયેલા કામ પૂરા થશે. તમારા લોકોને વેપારમાં મોટો લાભ થશે. મહેનતનું ફળ મળશે.
4/5
ધનુ
નોકરી બદલવાનો વિચાર છે તો તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારા લોકોનું મન પ્રસન્ન થશે. રોકાણ કરવા માટે સમય સારો રહેશે. અચાનક ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
5/5
ડિસ્ક્લેમરઃ
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.