• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: સૌરાષ્ટ્રમાં ફરી ધરા ધ્રુજી, ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યોની જાહેરાત
Live Now

Gujarat News Live: સૌરાષ્ટ્રમાં ફરી ધરા ધ્રુજી, ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યોની જાહેરાત

Gujarat Breaking News Live: 20 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written ByDilip Chaudhary
Published: Oct 24, 2026, 03:53 PM IST|Updated: Oct 24, 2026, 04:44 PM IST
joinshare
Gujarat News Live: સૌરાષ્ટ્રમાં ફરી ધરા ધ્રુજી, ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યોની જાહેરાત
24 Oct 2026 16:43 IST (IST)
share

Gujarat News Live: ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યોની જાહેરાત

પ્રદેશ ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 25 કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

24 Oct 2026 15:55 IST (IST)

Gujarat News Live: તલાલાથી 11 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ધરા ધ્રૂજી છે. તલાલાથી 11 કિલોમીટર દૂર ઉત્તર ઉત્તર-પૂર્વ દિશામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જમીનથી 7.8 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સૌરાષ્ટ્રના તલાલા નજીક બપોરે 2:02 મિનિટે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
82ના ઈશ્યૂ પ્રાઈસ સાથે આવી રહ્યો છે આ કંપનીનો મેઈનબોર્ડ IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી તેજી, જાણો

82ના ઈશ્યૂ પ્રાઈસ સાથે આવી રહ્યો છે આ કંપનીનો મેઈનબોર્ડ IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી તેજી, જાણો

2

IND vs NZ: રોમાંચક મુકાબલામાં અંતે ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું, તિલક વર્માએ પલટી બાજી

3

ઈન્ટિરિયરના નામે ઠગાઈ: સિંધુભવન રોડના 'સ્ટાઈલિંગ સ્ટુડિયો'ની માલિક મિતા ચાંદક સામે ફરિયાદ, રિલ્સ જોઈ ભોળવાતા નહીં

4

ફિલિપાઈન્સમાં મોટી દુર્ઘટના, એરફોર્સના 2 વિમાન ટ્રેનિંગ દરમિયાન આકાશમાં અથડાયા, 4 પાયલટ્સના દર્દનાક મોત

5

રડાર પણ માત ખાશે! ભારતની Agni-6 મિસાઈલના ડરે ચીન-પાકિસ્તાનનું બીપી વધાર્યું, એશિયા બહાર પણ વાગશે ભારતનો ડંકો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...