• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગુજરાત પોલીસમાં ભરતીને લઈ સૌથી મોટા સમાચાર: 2900+ જગ્યાઓ માટે જાહેરાત, જાણો કઈ પોસ્ટ પર કેટલી ભરતી?

ગુજરાત પોલીસમાં ભરતીને લઈ સૌથી મોટા સમાચાર: 2900+ જગ્યાઓ માટે જાહેરાત, જાણો કઈ પોસ્ટ પર કેટલી ભરતી?

Gujarat Police Recruitment: ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા ગુજરાતના ઉમેદવારો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત પોલીસમાં નવા 2900થી વધુ પદો પર ભરતીની જાહેરાત થઈ છે. 26મી નવેમ્બરથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.

Written ByKinjal Patel
Published: Nov 20, 2026, 09:51 IST|Updated: Nov 20, 2026, 10:12 IST
joinshare
ગુજરાત પોલીસમાં ભરતીને લઈ સૌથી મોટા સમાચાર: 2900+ જગ્યાઓ માટે જાહેરાત, જાણો કઈ પોસ્ટ પર કેટલી ભરતી?

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

2

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

3

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

4

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

5

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Police Recruitment: ગુજરાતના યુવાનો માટે પોલીસમાં જોડાવવાની એક સુવર્ણ તક સામે આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3ની લોકરક્ષક કેડર તથા ટેકનિકલ કેડર (M.T.)માં વિવિધ સંવર્ગની કુલ 3,000 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ 26 નવેમ્બર, 2026થી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.

ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ની લોકરક્ષક તથા ટેકનિકલ કેડર (M.T.)માં વિવિધ સંવર્ગની કુલ-૩૦૦૦ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્ધારા જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. ઉમેદવારો તા.૨૬.૧૧.૨૦૨૬ના રોજ ક.૧૪:૦૦ થી https://t.co/ls6sIxSuOY ઉપર ફક્ત ઓનલાઇન અરજી કરી શકાશે.

— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) November 20, 2026

 ગુજરાત પોલીસમાં લોકરક્ષક કેડરની 2,841 જગ્યાઓ પર ભરતી

આ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ લોકરક્ષક કેડર હેઠળ ભરવામાં આવશે, જેમાં વિવિધ વિભાગોનો સમાવેશ થાય છે..

ગુજરાત પોલીસમાં ટેકનિકલ કેડર (M.T.)માં પણ ભરતી

લોકરક્ષક ઉપરાંત મોટર ટ્રાન્સપોર્ટ (M.T.) વિભાગની ટેકનિકલ જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરાઈ છે...

  • ટેકનિકલ કેડરની આ જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારોએ ધોરણ-12ની લાયકાત ઉપરાંત મોટર મિકેનિક વ્હીકલ ટ્રેડનું સર્ટિફિકેટ અને સંબંધિત એપ્રેન્ટિસશિપની લાયકાત ધરાવવી જરૂરી રહેશે.

ગુજરાત પોલીસમાં શૈક્ષણિક લાયકાત અને મહત્વની સૂચનાઓ..

લોકરક્ષક કેડરની જગ્યાઓ માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હોવી જરૂરી છે. દરેક કેડર મુજબ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, શારીરિક કસોટી (PET/PST) અને પસંદગી પ્રક્રિયાના નિયમો અલગ-અલગ હોઈ શકે છે. તેથી ઉમેદવારોએ અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરાત કાળજીપૂર્વક વાંચવી હિતાવહ છે.

પોલીસ ભરતીની અરજી કરવાની મહત્વની તારીખો અને સમયપત્રક

ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવા માટે કુલ 21 દિવસનો સમયગાળો મળશે. મુખ્ય વિગતો નીચે મુજબ છે:

ક્યાં અને કેવી રીતે કરવી અરજી?

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયગાળા દરમિયાન OJASની સત્તાવાર વેબસાઈટ [ojas.gujarat.gov.in](https://ojas.gujarat.gov.in) પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી અંગેની સંપૂર્ણ વિગતો, સૂચનાઓ અને પરિપત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ [gprb.gujarat.gov.in](https://gprb.gujarat.gov.in) પરથી મેળવી શકાશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News