• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Awarapan 2 OTT: ઈમરાન હાશમીની ફિલ્મ આવારાપન 2 હવે જુઓ ઓટીટી પર, નવરાત્રી પર કરવામાં આવી સ્ટ્રીમ

Awarapan 2 OTT: ઈમરાન હાશમીની ફિલ્મ આવારાપન 2 હવે જુઓ ઓટીટી પર, નવરાત્રી પર કરવામાં આવી સ્ટ્રીમ

Awarapan 2 On OTT: જો તમે આવારાપન 2 ફિલ્મ ઓટીટી પર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા હતા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી. નવરાત્રી પર આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવી છે.

Written ByKrupa Shah
Published: Oct 11, 2026, 11:42 AM IST|Updated: Oct 11, 2026, 11:46 AM IST
joinshare
Awarapan 2 OTT: ઈમરાન હાશમીની ફિલ્મ આવારાપન 2 હવે જુઓ ઓટીટી પર, નવરાત્રી પર કરવામાં આવી સ્ટ્રીમ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

    ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

    2

    દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

    3

    નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

    4

    અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

    5

    સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Awarapan 2 On OTT: ઇમરાન હાશ્મી અને દિશા પટનીની ફિલ્મ આવારાપન 2 તમે સિનેમા ઘરોમાં ન જોઈ હોય અને ઓટીટી પર જોવા માટે રાહ જોઈ રહ્યા હતા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી. કારણ કે ઇમરાન હાશ્મીની ફિલ્મ આવારાપન 2 ઓટીટી પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. ઓગસ્ટ મહિનામાં આવારાપન 2 ફિલ્મ સિનોમા ઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ એ બોક્સ ઓફિસ પર 200 કરોડ થી વધારેની કમાણી કરી હતી. આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થઈ ચૂકી છે. એટલે કે આવારાપન 2 તમે હવે ઘરે બેઠા ફ્રીમાં જોઈ શકશો.

    આવારાપન 2 ઓટીટી પર રિલીઝ

    આવારાપન 2 ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ કરી દેવામાં આવી છે. જેના અંગેની સત્તાવાર જાહેરાત એક વીડિયો શેર કરીને કરવામાં આવી છે. ઇમરાન હાશ્મીનો એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર શેર કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે ઓટીટી પર આવારાપન 2 રિલીઝ થઈ ચૂકી છે. આવારાપન 2 ફિલ્મ પ્રાઈમ વિડીયો પર જોઈ શકાશે.

    ઇમરાન હાશ્મીના વીડિયોમાં કેપ્શન માં લખવામાં આવ્યું છે, ચાલો ફરી એક વખત શિવમ પંડિતને મળવા. ઇમરાન હાશ્મીની આ પોસ્ટ પર ચાહકો કોમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઈએ કે આવારાપન 2 ફિલ્મને બોક્સ ઓફિસ રિલીઝ સમયે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ઘણા લોકોએ આ ફિલ્મને વખાણી હતી તો કેટલાક લોકોને આ ફિલ્મ પસંદ ન પડી. જોકે તેમ છતાં ફિલ્મે 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

     

     

     

     

    View this post on Instagram

     

     

     

     

     

     

     

     

     

     

     

    A post shared by prime video IN (@primevideoin)

     

    આવારાપન ટુ ફિલ્મ 2007માં આવેલી આવારાપન ફિલ્મની સિક્વલ છે. આવારાપન 2 નું ડાયરેક્શન નીતિન કક્કર એ કર્યું છે.. ફિલ્મનું પ્રોડક્શન વિશેષ ફિલ્મ્સનું છે. આવારાપન 2 ફિલ્મ એ દુનિયાભરમાં 213 કરોડથી વધુની કમાણી કરી હતી. ઇમરાન હાશ્મીની આવારાપન ફિલ્મનું ડાયરેક્શન મોહિત સુરીએ કર્યું હતું. ફિલ્મના 19 વર્ષ પછી આવારાપન 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. આવારાપન 2 ફિલ્મમાં આ વખતે શબાના આઝમી સહિતના નવા કલાકારોને એન્ટ્રી થઈ હતી. જો તમે આ ફિલ્મ સિનેમા ઘરમાં નથી જોઈ તો હવે amazon prime પર જોઈ શકો છો. આવારાપન ટુ ફિલ્મનું આઈએમડીબી રેટિંગ 6.1.
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    bollywood news