• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /મારી સાથે ઝઘડા કરતી અને બોયફ્રેન્ડને Love You ના મેસેજ કરતી, તેજ પ્રતાપે રિયાલિટી શોમાં જણાવ્યું ડિવોર્સનું કારણ

મારી સાથે ઝઘડા કરતી અને બોયફ્રેન્ડને Love You ના મેસેજ કરતી, તેજ પ્રતાપે રિયાલિટી શોમાં જણાવ્યું ડિવોર્સનું કારણ

Tej Pratap Reveal Divorce Reason: રાઈઝ એન્ડ ફોલ સીઝન 2 માં તેજ પ્રતાપ યાદવે ખુલાસો કર્યો કે તેની પત્ની ઈમાનદાર ન હતી. તે લગ્ન પછી લડાઈ ઝઘડા કરતી અને એક્સ બોયફ્રેન્ડને લવ યુ ના મેસેજ કરતી...

Written ByKrupa Shah
Published: Oct 11, 2026, 02:03 PM IST|Updated: Oct 11, 2026, 02:08 PM IST
joinshare
મારી સાથે ઝઘડા કરતી અને બોયફ્રેન્ડને Love You ના મેસેજ કરતી, તેજ પ્રતાપે રિયાલિટી શોમાં જણાવ્યું ડિવોર્સનું કારણ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

    ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

    2

    દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

    3

    નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

    4

    અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

    5

    સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Tej Pratap Reveal Divorce Reason: રિયાલિટી શો રાઈઝ એન્ડ ફોલ 2 નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થવાનું કારણ છે કે તેમાં તેજ પ્રતાપ પોતાના ડિવોર્સ શા માટે થયા અને તેની પત્ની કેવી હતી તેના વિશે જણાવે છે. આ પહેલી વખત છે જ્યારે તેજ પ્રતાપે તેની પત્ની વિશે કેમેરા સામે આવી વાતો કરી હોય. તેજ પ્રતાપે એવું કહ્યું કે તેની પત્ની લોયલ ન હતી બોયફ્રેન્ડને મેસેજ કરતી.

    રાઈસ એન્ડ ફોલ રિયાલિટી શો પ્રાઈમ વિડીયો પર જોઈ શકાય છે. આ શોમાંથી હવે તો તેજ પ્રતાપ બહાર થઈ ગયો છે પરંતુ જ્યારે તે આ શોમાં હતો ત્યારે નિહારિકા તિવારી સાથે વાતચીત દરમિયાન તેણે ડિવોર્સને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જ્યારે નિહારિકા તિવારી તેજ પ્રતાપને પૂછે છે કે તેના ડિવોર્સ શા માટે થયા તો તેજ પ્રતાપ કહે છે કે તેણે પ્રેશરમાં લગ્ન કર્યા હતા અને લગ્નના ત્રણ જ મહિનામાં તેમની વચ્ચે ભયંકર લડાઈ ઝઘડા શરૂ થઈ ગયા હતા. તેજ પ્રતાપ એવું પણ કહે છે કે તેની પત્ની કંઈક અલગ જ હતી અને તે અલગ હતો. તેના લગ્ન થયા ત્યારે તે બિહારનો હેલ્થ મિનિસ્ટર હતો પરંતુ ઘરમાં સ્થિતિ એવી હતી કે તેને ઘરમાં જવાનું મન થતું નહીં.

    તેજ પ્રતાપ પોતાની એક્સ પત્ની વિશે એવો દાવો કરે છે કે તેની પત્ની તેના માતા-પિતાની સામે પણ લડાઈ ઝઘડા કરવા લાગતી. શો ના એપિસોડમાં તેજ પ્રતાપ એવું પણ કહે છે કે તેની એક્સ પત્ની સવારે ચાર પાંચ વાગ્યા સુધી પાર્ટી કરતી અને તેણે પત્નીને એક્સ બોયફ્રેન્ડ સાથે ચેટ કરતા રંગે હાથ પકડી હતી.

     

     

     

     

    View this post on Instagram

     

     

     

     

     

     

     

     

     

     

     

    A post shared by Rise & Fall (Reality Show) (@riseandfall_primee)

     

    આ એપિસોડમાં તેજ પ્રતાપ એવો દાવો કરે છે કે તે સવારે વહેલા જાગીને પૂજા-પાઠ કરતો તો તે વાત પર પણ તેની પત્ની ઝઘડો કરતી. તેજ પ્રતાપ પોતાના ડિવોર્સ વિશે એવું પણ કહે છે કે તેણે પોતાની નજરે તેની પત્નીને એક્સ બોયફ્રેન્ડ સાથે વાતો કરતા જોઈ હતી અને વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો જે કોર્ટમાં પુરાવા તરીકે સબમિટ કરવામાં આવ્યો છે.

    મહત્વપૂર્ણ છે કે રાઈસ એન્ડ ફોલ સીઝન 2 માંથી તેજ પ્રતાપ અને કરણ પટેલ બહાર નીકળી ગયા છે. આ વિડીયો તે સમયનો છે જ્યારે તેજ પ્રતાપ શોમાં હતો. કરણ પટેલે પોતાના સ્વાસ્થ્યને લઈને છોડ્યો છે જ્યારે તેજ પ્રતાપ પોલિટિકલ વર્ક કમિટમેન્ટના કારણે શોમાંથી બહાર આવ્યો છે.

    (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    bollywood news