• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /અદભુત સુવિધાઓથી સજ્જ 'કોર્ડિલિયા સ્કાઈ' ક્રૂઝ મુંબઈ આવી પહોંચ્યું, સમુદ્ર વચ્ચે મળશે આલીશાન અનુભવ

અદભુત સુવિધાઓથી સજ્જ 'કોર્ડિલિયા સ્કાઈ' ક્રૂઝ મુંબઈ આવી પહોંચ્યું, સમુદ્ર વચ્ચે મળશે આલીશાન અનુભવ

Cordelia Sky ની સાથે અલગ અંદાજમાં રજાઓ માણી શકો છો. મુંબઈમાં કાર્ડેલિયા ક્રૂઝનું બીજું જહાજ પહોંચી ગયું છે. તેમાં 2400થી વધુ યાત્રિકો માટે ઘણી લક્ઝરી સુવિધાઓ છે.

Written ByGokani Dhaval
Published: Oct 11, 2026, 10:52 AM IST|Updated: Oct 11, 2026, 10:54 AM IST
joinshare
અદભુત સુવિધાઓથી સજ્જ 'કોર્ડિલિયા સ્કાઈ' ક્રૂઝ મુંબઈ આવી પહોંચ્યું, સમુદ્ર વચ્ચે મળશે આલીશાન અનુભવ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

2

દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

3

નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

4

અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

5

સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારતની ક્રૂઝ ઈન્ડસ્ટ્રી માટે એક નવો અધ્યાય શરૂ થયો છે. આ દેશના ક્રૂઝ ટૂરિઝ્મ સેક્ટરની આશાની દિશામાં એક મહત્વનું પગલું છે. કોર્ડેલિયા ક્રૂઝનું બીજું જહાજ કોર્ડેલિયા સ્કાઈ મુંબઈ પહોંચી ગયું છે. કંપની પ્રમાણે આ જહાજ આવવાથી ક્ષમતા વધશે, યાત્રિકોને ક્રૂઝ યાત્રામાં વધુ વિકલ્પ મળશે અને ભારતમાં ક્રૂઝ ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવામાં મજબૂતી મળશે.

કોર્ડેલિયા સ્કાઈની એન્ટ્રી, કંપની દ્વારા ભારતમાં પોતાનું કામકાજ શરૂ કર્યાના લગભગ 5 વર્ષ બાદ થઈ છે. કંપનીએ પહેલા પોતાના પ્રથમ જહાજ કોર્ડેલિયા એમ્પ્રેસની સાથે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. આ બીજું જહાજ જોડાવાથી કંપની પોતાના કામકાજને વધારવાના પ્રોજેક્ટ્સ પર આગળ વધી રહી છે.

2400થી વધુ યાત્રિકોની ક્ષમતા
કોર્ડેલિયા ક્રૂઝની ફેક્ટ શીટપ્રમાણે 'કોર્ડેલિયા સ્કાઈમાં એકવારમાં લગભગ 2400 યાત્રિ યાત્રા કરી શકે છે. આ જહાજમાં 12 ડેક છે અને તેની લંબાઈ લગભગ 484 ફીટ છે. તેનું ગ્રોસ ટનેજ 77104 છે. આ તેના આકાર અને ક્ષમતાને દર્શાવે છે. ખાવા-પીવા માટે જહાજ પર 10 જગ્યા છે, જ્યારે મનોરંજન માટે 11 બાર અને લાઉન્ઝ ઉપલબ્ધ છે. બભોજનના વિકલ્પોમાં પ્રાદેશિક ભારતીય વ્યંજનોથી લઈને ઇટાલિયન અને જાપાની વ્યંજન સામેલ છે. આ સિવાય યાત્રિકો માટે બુફે રેસ્ટોરન્ટ, કેફે અને સમુદ્રના નજારાની સાથે ભોજન કરવાની સર્વિસ પણ છે.'

A Holiday Like No Other with Cordelia Sky! Imagine waking up to beautiful sea views, enjoying great food and making memories with your loved ones, all while sailing across the sea. With Cordelia Sky, the journey is just as special as the destination. Get ready for a cruise experience filled with fun, relaxation, and unforgettable moments! Know more: https://t.co/eiuYy9FaYm #CordeliaSky #CordeliaCruises #CruiseLife #HolidayOnSea

— Zee 24 Kalak (@Zee24Kalak) October 10, 2026

મનોરંજન માટે ભરપૂર વિકલ્પ
કોર્ડેલિયા સ્કાઈ યાત્રિકોના મનોરંજન અને આરામ પર ભાર આપી રહ્યું છે. આ જહાજમાં બે સ્વિમિંગ પૂલ, 5હોટ ટબ અને 30000 વર્ગ ફૂટથી વધુનો ડેક સ્પેસ છે. તેમાં લાઇવ શો અને ઈવેન્ટ્સ માટે 930 સીટનું માર્કી થિએટર પણ છે. સાથે યાત્રિકો માટે સ્પોર્ટ્સ કોર્ટ, પિકલબોલ સર્વિસ, ફિટનેસ સેન્ટર, સ્પા અને સલૂન, ગેમિંગ લોન્જ અને બાળકો માટે ખાસ જગ્યા જેવી સર્વિસ પણ ઉપલબ્ધ છે. અલગ-અલગ જરૂરિયાત પ્રમાણે રહેવા માટે ઘણા વિકલ્પ છે. તેમાં સુઇટ અને મિની-સુઇટથી લઈને સમુદ્રના નજારાવાળું અને આંતરિક કેબિન સામેલ છે. કોર્ડેલિયા ક્રૂઝની પેરેન્ટ કંપની નુકસાનમાંથી નફામાં આવી છે.

ખોટમાંથી પ્રોફિટમાં આવી કંપની
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ક્રૂઝ ટ્રાવેલ કંપની વોટરવેઝ લીઝર ટૂરિઝ્મ પ્રાઇવેટ લિમિટે માટે સૌથી મોટો ફેરફાર પ્રોફિટના મામલામાં જોવા મળ્યો છે. પાછલા વર્ષે તમાન ક્વાર્ટરમાં કંપનીને 8.9 કરોડની ખોટ ગઈ હતી. તો હવે તેણે 58.5 કરોડની કમાણી કરી છે. રેવેન્યુ પાછલા વર્ષના 101.5 કરોડથી વધુ 132.9 કરોડ થઈ ગયું. આ વર્ષ-દર-વર્ષ લગભગ 31 ટકાનો વધારો છે. વોટરવેઝ લીઝરના બિઝનેસ ઓપરેશનમાં કાર્ડેલિયા ક્રૂઝની મહત્વની ભૂમિકા છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News