• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /24 ઓક્ટોબરથી કુંભ સહિત આ 4 રાશિઓને મોજે-મોજ, શુક્ર ગોચરથી થશે અચાનક ધનલાભ!

24 ઓક્ટોબરથી કુંભ સહિત આ 4 રાશિઓને મોજે-મોજ, શુક્ર ગોચરથી થશે અચાનક ધનલાભ!

Written ByDilip Chaudhary
Published: Oct 17, 2026, 08:00 PM IST|Updated: Oct 17, 2026, 08:05 PM IST
joinshare
Shukra Gochar 2026 : શુક્ર ગોચર અમુક રાશિઓ માટે સારા દિવસો લઈને આવશે. શુક્ર ટૂંક સમયમાં ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનાથી કેટલીક રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

શુક્રની ચાલમાં થતો આ ફેરફાર અમુક રાશિઓ માટે શુભ સમય લઈને આવશે. 

Shukra Gochar 1/6

શુક્ર ગોચર

Shukra Gochar 2026 : થોડા દિવસોમાં શુક્ર પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે. હાલમાં, શુક્ર તુલા રાશિમાં છે. હિન્દુ પંચાંગ અનુસાર, શુક્ર 24 ઓક્ટોબરે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 5 ડિસેમ્બર સુધી ત્યાં રહેશે. શુક્રની ચાલમાં થતો આ ફેરફાર અમુક રાશિઓ માટે શુભ સમય લઈને આવશે. આ રાશિઓ માટે અચાનક આર્થિક લાભ થવાના યોગ બની રહ્યા છે
Shukra Gochar2/6

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર અત્યંત શુભ માનવામાં આવે છે. તમારી આર્થિક સ્થિતિમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. કળા ક્ષેત્રે પણ તમારી રુચિમાં વધારો થશે.
Shukra Gochar3/6

મિથુન રાશિ

મિથુન રાશિ માટે શુક્રનું આ ગોચર ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. નસીબ તમારો સાથ આપશે અને તમને આર્થિક લાભ થશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.
Shukra Gochar4/6

મકર રાશિ

મકર રાશિ માટે શુક્રનું આ ગોચર અત્યંત લાભદાયી માનવામાં આવે છે. આર્થિક અને વ્યાવસાયિક જીવનમાં લાભ થવાના પ્રબળ સંકેતો છે, અને તમારા પ્રેમ જીવનમાં પણ મધુરતા આવશે.
Shukra Gochar5/6

કુંભ રાશિ

કુંભ રાશિ માટે શુક્રનું આ ગોચર ફાયદાકારક રહેશે. તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ ઉપરાંત, તમારા પ્રેમ જીવનમાં પણ સકારાત્મક સુધારા જોવા મળશે.
Disclaimer 6/6

Disclaimer

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
TAGS:
Spiritual

Trending

  • News
  • Photos
  • Videos
રાહુલ ગાંધી વિરુદ્ધ મહિલા પત્રકારે નોંધાવી ફરિયાદ, ગેરવર્તણૂકનો લગાવ્યો આરોપ, તાત્કાલિક FIRની માંગ

રાહુલ ગાંધી વિરુદ્ધ મહિલા પત્રકારે નોંધાવી ફરિયાદ, ગેરવર્તણૂકનો લગાવ્યો આરોપ, તાત્કાલિક FIRની માંગ

2

IPL 2027 મિની-ઓક્શનની તારીખ જાહેર! જાણો ક્યારે અને ક્યાં લાગશે ખેલાડીઓ પર બોલી

3

6.5 લાખની ડાઉન પેમેન્ટમાં ઘરે લાવો નવી ટેસ્લા, કંપનીએ અપડેટ કર્યું મોડેલ Y L, જાણો

4

નવા કર્મચારીઓને 15,000 રૂપિયા આપશે મોદી સરકાર, EPFO ​​પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો કોણ લઈ શકે છે લાભ

5

નાના પાટેકર કે કેપ્ટન સ્મિત મચ્છર? મુંબઈના નવા વિદ્યાવિહાર ફ્લાયઓવરના નામને લઈને છેડાયું યુદ્ધ !

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.