• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /સૂર્ય-ચંદ્રનો ષડાષ્ટક યોગ, આવતીકાલથી આ ૩ રાશિઓ પર ઘેરાશે સંકટના વાદળો!

સૂર્ય-ચંદ્રનો ષડાષ્ટક યોગ, આવતીકાલથી આ ૩ રાશિઓ પર ઘેરાશે સંકટના વાદળો!

Written ByDilip Chaudhary
Published: Nov 21, 2026, 21:47 IST|Updated: Nov 21, 2026, 21:50 IST
joinshare
Shadashtak Yog 2026: જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 22 નવેમ્બરના રોજ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ ષડાષ્ટક યોગનું નિર્માણ કરશે. આ ગ્રહસ્થિતિના પ્રભાવને કારણે ત્રણ રાશિના જાતકોએ ધન, કારકિર્દી અને પારિવારિક જીવનમાં સાવચેતી રાખવી પડશે.

આ રાશિના લોકોએ આર્થિક બાબતો, વ્યવસાયિક ક્ષેત્ર અને અંગત સંબંધોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. ત્યારે કઈ રાશિના જાતકોને સાવચેત રહેવું પડશે, તેના પર એક નજર કરીએ.
 

Shadashtak Yog 20261/5

ષડાષ્ટક યોગ

Shadashtak Yog 2026: જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 22 નવેમ્બરની સવારે ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં હશે. આ બે ગ્રહોની પરસ્પર સ્થિતિ ષડાષ્ટક યોગનું નિર્માણ કરશે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ 3 રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવી પડશે.
Shadashtak Yog 2/5

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે ગ્રહોની આ સ્થિતિ મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. આ સમય દરમિયાન ચંદ્ર તમારા બારમા ભાવમાં હશે, જ્યારે સૂર્ય સાતમા ભાવમાં રહેશે. આના પરિણામે અચાનક ખર્ચમાં વધારો થઈ શકે છે. તેથી તમારી આર્થિક બાબતો પ્રત્યે સજાગ રહો. તમારી કારકિર્દી અથવા વ્યવસાયમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે.
વૃશ્ચિક રાશિ3/5

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને ગુરૂનું ગોચર સારૂ પરિણામ અપાવશે. નોકરી કરનાર જાતકોને મોટી જવાબદારી મળી શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. આ દરમિયાન તમારી મહેનતને ઓળખ મળશે. કારોબાર સાથે જોડયેલા લોકોને વિસ્તારની નવી તક મળશે. કોઈ નવા કામની શરૂઆત કરવા કે વેપારને આગળ વધારવા માટે સમય સારો રહેશે.
Shadashtak Yog 4/5

ધન રાશિ

ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન નાણાકીય નિર્ણયો ખૂબ જ કાળજીપૂર્વક લેવા જોઈએ. ઉતાવળમાં કરેલા રોકાણો નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારા વ્યાવસાયિક જીવનમાં, ઇચ્છિત પરિણામો મેળવવામાં થોડો સમય લાગી શકે છે. મુસાફરી દરમિયાન તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો.
Disclaimer 5/5

Disclaimer

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
TAGS:
Spiritual

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

2

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

3

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

4

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

5

ASRB ભરતી 2026: કૃષિ, IT અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક, ICAR માં 1393 જગ્યાઓ પર ભરતી જાહેર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.