• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /શારદીય નવરાત્રિ પર શુભ સંયોગ: સિંહ અને તુલા સહિત 5 રાશિઓ પર વરસશે ધન-સંપત્તિ

શારદીય નવરાત્રિ પર શુભ સંયોગ: સિંહ અને તુલા સહિત 5 રાશિઓ પર વરસશે ધન-સંપત્તિ

Written ByGokani Dhaval
Published: Oct 11, 2026, 11:29 AM IST|Updated: Oct 11, 2026, 11:34 AM IST
joinshare
Shardiya Navratri 2026: આજથી નવરાત્રિનો આરંભ થયો છે. નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહો અને નક્ષત્રોના સંયોગનો શુભ યોગ બની રહ્યો છે. તેવામાં ઘણી રાશિના જાતકો પર તેનો શુભ પ્રભાવ જોવા મળી શકે છે.

Shardiya Navratri Horoscope: શારદીય નવરાત્રિનો આજથી શુભ સંયોગમાં પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિ દરમિયાન ગુરૂ અને ચંદ્રમાનો ગજકેસરી યોગ પ્રભાવી રહેશે. આ ગ્રહોના સંયોગથી 5 રાશિના જાતકો માટે નવરાત્રિ ભાગ્યશાળી રહેશે.

 મેષ રાશિ1/5

મેષ રાશિ:

મેષ રાશિના જાતકોને શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે આર્થિક દ્રષ્ટિએ લાભ થઈ શકે છે. તમને મહેનતનું ફળ મળશે. નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. મેષ રાશિના જાતકોને અટવાયેલા પૈસા પાછા મળી શકે છે.
કર્ક રાશિ2/5

કર્ક રાશિ

શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે શુભ સંયોગથી કર્ક રાશિના જાતકોને આર્થિક લાભ થઈ શકે છે. કામને લઈને ખુશખબરી મળી શકે છે. કોઈ જૂના કામમાં સફળતા મળી શકે છે. નોકરી શોધી રહેલાં લોકોને નવું કામ મળી શકે છે.
સિંહ રાશિ3/5

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે લાભ થઈ શકે છે. તમને કામમાં સફળતા મળશે. પૈસાની મુશ્કેલીનો સામનો કરતા જાતકોને આર્થિક લાભ થઈ શકે છે.
તુલા રાશિ4/5

તુલા રાશિ

તુલા રાશિના લોકોને કરિયર અને કારોબારમાં આગળ વધવાની તક મળશે. તમારા લોકોના જીવનમાં આવી રહેલી અડચણો દૂર થશે. પરિવારના સહયોગથી આગળ વધવામાં મદદ મળશે. નોકરી બદલવા માટે સમય સારો છે.
મકર રાશિ5/5

મકર રાશિ

મકર રાશિના જાતકોની પ્રગતિ થઈ શકે છે. તમારા કામમાં સફળતાનો યોગ બનશે. કાર્યક્ષેત્રમાં તમને આગળ વધવાની તક મળશે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

2

દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

3

નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

4

અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

5

સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.