SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

‘અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે’… રાહુલ ગાંધીના આચરણ પર સુપ્રીમ કોર્ટની ટકોર, 12 ઓક્ટોબરની કૂચનો કર્યો ઉલ્લેખ

Supreme Court on Rahul gandhi: 12 ઓક્ટોબરે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ, સમર્થકોએ સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરી હતી જેમાં અન્ય વિપક્ષી પાર્ટીઓ, વિદ્યાર્થી સંગઠનો પણ જોડાયા હતા. હવે સુપ્રીમ કોર્ટે વિપક્ષી નેતાના આચરણ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને ફટકાર લગાવી છે.

Written By Viral Raval
Published: Oct 15, 2026, 01:51 PM IST | Updated: Oct 15, 2026, 02:46 PM IST
Join

દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે ઈન્ડિયા બ્લોકની 12 ઓક્ટોબરે જે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ નીકળી હતી તે મામલે સુનાવણી થઈ. આ દરમિયાન કોર્ટે રાહુલ ગાંધીના વ્યવહાર અંગે સવાલો ઉઠાવ્યા અને તેમને ફટકાર પણ લગાવી. સુપ્રીમ કોર્ટે લાલઘૂમ થતા કહ્યું કે અમને કોઈ ડરાવી કે ધમકાવી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના આચરણ અંગે સ્પષ્ટીકરણ પણ આપવું પડશે. કોર્ટે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને સપા નેતા અખિલેશ યાદવ સહિત અન્ય નેતાઓને નોટિસ પાઠવી છે. 

12 ઓક્ટોબરે શું થયું હતું?

અખિલેશ યાદવને પણ કોર્ટની નોટિસ

 

અમને કોઈ ડરાવી ધમકાવી શકે નહીં-કોર્ટ

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES