<?xml version="1.0" encoding="UTF-8"?><urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1"><url><loc>https://www.zee24kalak.in/videos/cabinet-minister-rushikesh-patel-speaks-on-low-rainfall-and-farmers-3401744</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/RUSHIKESH_ON_RAIN_3009done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[રાજ્યમાં ઓછા વરસાદ મુદ્દે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/30/3188-rushikeshonrain3009done-1790750113-00000006.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[રાજ્યમાં ઓછા વરસાદ મુદ્દે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન. કહ્યું કે સરકાર ખેડૂતોની ચિંતા કરે છે. સરકાર ખેડૂતોની વ્હારે ઊભી છે. જે તાલુકામાં જરૂરિયાત હશે ત્યાં અમે વ્યવસ્થા કરીશું. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>47</video:duration><video:publication_date>2026-09-30T12:05:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/mega-operation-by-ats-and-coast-guard-iranian-boat-seized-with-526-kg-of-drugs-3401743</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/DRUGS_LIVE_3009done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[અરબ સાગરમાં ATS-કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન, 526 કિલો ડ્રગ્સના જથ્થા ઈરાની બોટ ઝડપાઈ]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/30/3187-drugslive3009done-1790749812-00000007.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન સામે આવ્યું છે. લક્ષદ્વીપના પશ્ચિમ ભાગમાં અરબ સાગરમાંથી ઈરાની બોટને ઝડપી પાડવામાં આવી છે. બોટમાંથી 526 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેની અંદાજિત કિંમત 3 હજાર કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ઓપરેશન દરમિયાન બોટમાં સવાર 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સના આ મોટા જથ્થા સાથે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે.]]></video:description><video:duration>374</video:duration><video:publication_date>2026-09-30T12:00:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/surat-rto-office-viral-video-3401741</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/SRT_RTO_BABAL_3009done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[સુરતમાં RTO કચેરીમાં અરજદાર અને ક્લાર્ક વચ્ચે મારામારી, જુઓ Video]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/30/3185-srtrtobabal3009done-1790748911-00000007.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[સુરત RTO કચેરીમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા. કચેરીમાં અરજદાર અને ક્લાર્ક વચ્ચે જાહેરમાં મારામારી. અરજદારો કલાકો સુધી ઊભા રહેવા માટે મજબૂર બન્યા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>184</video:duration><video:publication_date>2026-09-30T11:45:03+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/truck-entered-no-entry-zone-in-ahmedabad-thakkarbapanagar-police-constable-lost-his-temper-3401738</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/04_TRAFIC_BABAL.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[અમદાવાદના ઠક્કરનગરમાં નો-એન્ટ્રીમાં ટ્રક ઘૂસ્યો, ન રોકાતા પોલીસ કોન્સ્ટેબલેનો પારો છટક્યો! જુઓ વીડિયો]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/30/3182-04traficbabal-1790744413-00000004.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[અમદાવાદના ઠક્કરનગરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રક ડ્રાઈવર વચ્ચેનો વિવાદ હવે ચર્ચાનો વિષય બન્યો છે...નો-એન્ટ્રીમાં ટ્રક ઘૂસ્યો તો ટ્રાફિક કોન્સ્ટેબલે ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ ડ્રાઈવરે ટ્રક ન રોકી અને આગળ દોડાવી દીધી...બસ, ત્યાર બાદ જે થયું એ કેમેરામાં કેદ થયું હોવાનો દાવો છે!ટ્રકને રોકવા માટે કોન્સ્ટેબલે ટ્રક પર પથ્થર ફેંક્યો હોવાની ઘટના સામે આવી છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે પથ્થર ફેંકનાર વ્યક્તિ I ડિવિઝન ટ્રાફિકનો કોન્સ્ટેબલ છે.ઘટના બાદ ટ્રક ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવાયો..]]></video:description><video:duration>39</video:duration><video:publication_date>2026-09-30T10:30:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/fake-cigarette-scam-caught-in-sog-raid-in-anand-283-boxes-were-seized-3401737</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/03_AHD_NAKLI_SIGRET.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[આણંદમાં SOGની રેડમાં નકલી સિગારેટનો ખેલ પકડાયો! 283 બોક્સ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/30/3181-03ahdnaklisigret-1790744111-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[આણંદમાંથી નકલી સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો છે. આણંદ SOGએ પ્રખ્યાત કંપનીના નામે બનાવટી સિગારેટનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ કર્યો છે.નવદુર્ગા સેલ્સ નામની દુકાનમાંથી કુલ 283 બોક્સ નકલી સિગારેટનો જથ્થો મળી આવ્યો છે.SOGએ નકલી સિગારેટનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
(ધ્રુમપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે)]]></video:description><video:duration>42</video:duration><video:publication_date>2026-09-30T10:25:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/rushikesh-patel-on-shankar-sinh-vaghela-joining-congress-3401736</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/01_RUSHIKESH_ON_BAPU.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[બાપુનું માનસન્માન જળવાય એ રીતે કોંગ્રેસ સાચવે,ભૂતકાળની જેમ બાપુને ધક્કો ન મારે-ઋષિકેશ પટેલ]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/30/3180-01rushikeshonbapu-1790741715-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જવાના છે તે વાતો વચ્ચે ભાજપના નેતા ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસ બાપુનું માન સન્માન જળવાય એ રીતે તેમને સાચવે, ભૂતકાળની જેમ ધક્કો ન મારે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>16</video:duration><video:publication_date>2026-09-30T09:45:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/former-gujarat-cm-shankersinh-vaghela-set-to-return-to-congress-ahead-of-navratri-3401723</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/07_SHANKAR_VAGHELA_RV_bhavk8.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ કોંગ્રેસમાં જોડાશે, નવરાત્રિ પહેલાં નવાજૂની]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/29/3166-07shankarvaghelarvbhavk8-1790685918-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ગુજરાતની રાજનીતિના આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ છે. તો બીજી તરફ બાપુએ પણ કહ્યું- હા સાચી વાત છે. શંકરસિંહે 2017માં એમના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસને તોડી હતી. 9 વર્ષ બાદ હવે કોંગ્રેસમાં જોડાવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નવરાત્રિ પહેલાં નવાજૂનીના એંધાણ છે.]]></video:description><video:duration>62</video:duration><video:publication_date>2026-09-29T18:15:03+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/want-to-update-address-and-mobile-number-in-aadhaar-card-watch-this-video-3401722</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/KHUSHBU_ADHAR1.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[આધાર કાર્ડમાં સરનામું અને મોબાઈલ નંબર બદલવો છે? તો આ વિડીયો જુઓ!]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/29/3165-khushbuadhar1-1790685613-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[આધાર કાર્ડમાં સરનામું અને મોબાઈલ નંબર બદલવો છે? તો આ વિડીયો જુઓ! ઘરે બેઠા ઓનલાઈન એડ્રેસ કેવી રીતે અપડેટ કરવું અને મોબાઈલ નંબર બદલવા માટે ક્યાં જવું, તેની  આખી પ્રોસેસ જુઓ]]></video:description><video:duration>90</video:duration><video:publication_date>2026-09-29T18:10:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/watching-reels-for-5-minutes-before-bed-can-pose-a-major-threat-to-your-heart-watch-this-video-3401720</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/RUTVI_HEAR1.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[રાતે સૂતાં પહેલાં 5 મિનિટ રિલ્સ જોવાની ટેવ હાર્ટ માટે બની શકે છે મોટો ખતરો, જોઈ લો આ વીડિયો]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/29/3163-rutvihear1-1790685309-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[સૂતા પહેલા માત્ર 5 મિનિટ માટે પણ સોશિયલ મીડિયા પર રીલ્સ (Reels) જોવાની ટેવ તમારા હૃદય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. રાત્રે સ્ક્રીનનો ઉપયોગ કરવાથી ઊંઘની ગુણવત્તા બગડે છે, તણાવ વધે છે અને બ્લડ પ્રેશર પર માઠી અસર પડે છે, જે લાંબા ગાળે હાર્ટ અટેક કે હૃદય સંબંધિત અન્ય ગંભીર બિમારીઓનું કારણ બની શકે છે. સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી આ આદતથી બચવાની તાતી જરૂર છે આજે, વિશ્વ હાર્ટ દિવસે તમારા માટે આ ઉપયોગી માહિતી જાણવી અતિ જરૂરી છે.]]></video:description><video:duration>113</video:duration><video:publication_date>2026-09-29T18:05:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/video-of-surat-barbeque-nation-restaurant-goes-viral-3401718</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/04_SRT_BARBEQUE_VIVAD_RV4.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[કાળા બટાકા-વાસી મશરૂમથી ગ્રાહકો ભડક્યા! સુરતની 'બાર્બેક્યુ નેશન' રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/29/3162-04srtbarbequevivadrv4-1790681118-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[સુરતની ‘બાર્બેક્યુ નેશન’ રેસ્ટોરન્ટને લઈને વિવાદ સામે આવ્યો છે. રેસ્ટોરન્ટમાં વાસી અને સડેલી ખાદ્યસામગ્રી પીરસવાનો ગ્રાહકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. કાળા પડી ગયેલા બટાકા અને વાસી મશરૂમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ.સમગ્ર મામલે ફૂડ સેફ્ટીને લઈને સુરતીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે]]></video:description><video:duration>31</video:duration><video:publication_date>2026-09-29T16:55:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/viral-video-of-a-vadodara-sarita-bridge-watch-video-3401717</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/01_BRD_LUKKHA_ATANK1.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, જાહેર રોડ પર કેક-ઈંડા ફેંકી ધમાલ; વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં...]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/29/3161-01brdlukkhaatank1-1790680816-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[વડોદરાના સરિતા બ્રિજ પરના છે જ્યાં અસામાજિક તત્વોનો આતંક... જાહેર રોડ પર રોંગ સાઈડમાં મોપેડ પાર્ક કરી યુવકોની મનમાની જોવા મળી...બ્રિજની વચ્ચે જ એકબીજા પર કેક અને ઈંડા ફેંકી જાહેર માર્ગને અસ્તવ્યસ્ત કર્યો...આ સમગ્ર ઘટનાથી બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી. વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.]]></video:description><video:duration>34</video:duration><video:publication_date>2026-09-29T16:50:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/gangster-goldy-brar-on-fbi-10-most-wanted-list-1-million-dollar-reward-3401716</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/02_GOLDY_BARAR2.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[ગેંગસ્ટર ગોલ્ડી બરાર પર અમેરિકામાં  9.5 કરોડનું ઈનામ! FBIની ટોપ 10 મોસ્ટ વૉન્ટેડ યાદીમાં સામેલ]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/29/3160-02goldybarar2-1790680637-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[અમેરિકામાં ગોલ્ડી બરાર વિરુદ્ધ તપાસનો ઘેરો વધુ કડક બન્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ગોલ્ડી બરાર પર અમેરિકામાં 10 લાખ ડોલર એટલે કે આશરે 9.5 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હોવાના અહેવાલ છે. અમેરિકન તપાસ એજન્સીઓ દ્વારા બરારની શોધખોળ અને ધરપકડના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. અમેરિકા અને કેનેડામાં હિંસક ગુનાઓ સાથે તેના કથિત સંબંધોને લઈને તપાસ ચાલી રહી છે. બરાર વિશે વિશ્વસનીય માહિતી આપનારને 10 લાખ ડોલર સુધીનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે...સાથે જ, કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યામાં પણ બરાર પર સંડોવણીના આરોપો લાગ્યા છે. હવે અમેરિકી એજન્સીઓની કાર્યવાહી વચ્ચે ગોલ્ડી બરાર પર વધુ કસાતો જઈ રહ્યો છે કાયદાનો સકંજો...]]></video:description><video:duration>43</video:duration><video:publication_date>2026-09-29T16:47:09+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/esic-scheme-will-be-implemented-in-all-districts-of-gujarat-3401711</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/ESIC_29926.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[રાજ્યના તમામ જિલ્લામાં ESIC યોજનાનો અમલ થશે, શ્રમ રોજગાર મંત્રીની જાહેરાત]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/29/3154-esic29926-1790674812-00000009.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[રાજ્યના તમામ જિલ્લામાં ESIC યોજનાનો અમલ થશે. 8થી 10 લાખ નવા શ્રમિકો ESIC હેઠળ આવશે. શ્રમ આરોગ્ય વિભાગના સંકલનથી ESICનો વ્યાપ વધશે. શ્રમ રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ કરી જાહેરાત. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>98</video:duration><video:publication_date>2026-09-29T15:10:03+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/big-news-former-cm-shankersinh-vaghela-may-return-to-the-congress-3401693</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/SHANKARSINH_VAGHELA_2909done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[કોંગ્રેસમાં વાપસી કરશે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા? ચૂંટણીની જવાબદારી મળી શકે]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/29/3136-shankarsinhvaghela2909done-1790666411-00000007.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ગુજરાતના રાજકારણના હાલના સૌથી મોટા સમાચાર. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ કોર્પોરેશનના મતદાન પહેલા તેઓ વાપસી કરી શકે છે. તેમને કોર્પોરેશન ચૂંટણીની જવાબદારી સોંપાઈ શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ મહત્વની જવાબદારી મળી શકે છે. કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>206</video:duration><video:publication_date>2026-09-29T12:50:03+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/gandhinagar-municipal-corporation-election-bjp-ticket-allocation-patrika-viral-3401692</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/GNR_VIRAL_LATTER_2909done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની ટિકિટ ફાળવણી મુદ્દે ભડકો, નનામી પત્રિકા વાયરલ]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/29/3135-gnrvirallatter2909done-1790665210-00000005.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નો મામલો. ભાજપમાં ટિકિટની ફાળવણીને લઈને ભડકો. ભાજપ વિરૂદ્ધ નનામી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. વોર્ડ નં ૧૦ માં માણસા ના પાટીદાર સમાજ નારાજ હોવાનો ઉલ્લેખ. માણસાના પાટીદાર સમાજ ના રૂપિયા અને પાયલી ભેગા થઈ ભાજપને પરચો બતાવવાની પત્રિકામાં ઉલ્લેખ. ભાજપ દ્વારા પાટીદાર સમાજ ના એક જ જુથમાં થી બે ઉમેદવારો ને ટિકિટ આપવાની વાત. વોર્ડ નં ૧૦ માં આ જુથના મતદારો પણ ઓછા હોવાનો ઉલ્લેખ. જો કે સોશિયલ મીડિયા માં વાયરલ પત્રમાં કોઈ નામનો ઉલ્લેખ નહી]]></video:description><video:duration>134</video:duration><video:publication_date>2026-09-29T12:30:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/gujarat-resort-politics-interesting-history-watch-video-3401633</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/RESORT_POLITICS_GFX_2809done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[ગુજરાતમાં રિસોર્ટ પોલિટિકસનો રસપ્રદ ઈતિહાસ, જુઓ Video]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/28/3090-resortpoliticsgfx2809done-1790588412-00000002.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[વર્ષ 1995 ખજુરાહો પ્રકરણ- શંકરસિંહ વાઘેલા ધારાસભ્યોને તોડીને મધ્યપ્રદેશના ખજુરાહો લઈ ગયા હતા. સમાધાન સ્વરૂપે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં શંકરસિંહ અલગ પડીને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા

વર્ષ 2017 બેંગલુરુ રિસોર્ટ 
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવાયા હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ચૂંટણી લડી રહ્યા હતા. ભારે રસાકસી વચ્ચે પણ અહેમદ પટેલ રોમાંચક રીતે ચૂંટણી જીતી ગયા

વર્ષ 2020 રાજ્યસભાની ચૂંટણી પહેલાં વાડાબંધી 
પક્ષપલટાના ડરથી કોંગ્રેસે ધારાસભ્યોને રિસોર્ટ્સમાં રોક્યા હતા. કોંગ્રેસે ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરમાં રાખ્યા હતા

વર્ષ 2026 ગાંધીનગર મનપા ચૂંટણી
ગાંધીનગર મનપાના મતદાન પહેલા કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોને રિસોર્ટમાં લઈ ગઈ]]></video:description><video:duration>116</video:duration><video:publication_date>2026-09-28T15:10:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/congress-protests-against-election-commission-in-rajkot-3401632</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/RAJKOT_CON_EC_VIRODH_2809done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[રાજકોટમાં કોંગ્રેસનો મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ, કાર્યકરને દોરડેથી બાંધી ઘૂંટણીએ બેસાડ્યો]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/28/3089-rajkotconecvirodh2809done-1790587811-00000022.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[રાજકોટમાં કોંગ્રેસનો ચૂંટણી કમિશન સામે વિરોધ. બહુમાળી ભવન ચોકમાં કોંગ્રેસનો વિરોધ, મુખ્ય ચૂંટણી કમિશનર સામે કોંગ્રેસે દાખવ્યો વિરોધ. વોટ ચોરી અને ચૂંટણીમાં ઘાલમેલના આરોપ. જ્ઞાનેશ કુમાર સામે ફરિયાદની માંગણી. કાર્યકરને દોરડેથી બાંધીને ઘૂંટણીએ બેસાડ્યો અને બોચી પકડીને ચલાવ્યો હતો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>286</video:duration><video:publication_date>2026-09-28T15:00:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/minister-rushikesh-patel-helps-injured-youth-watch-video-3401619</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/GNR_RUSHIKESH_2809done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[અકસ્માતગ્રસ્ત યુવાનની મદદે આવ્યા મંત્રી ઋષિકેશ પટેલ, Watch Video]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/28/3076-gnrrushikesh2809done-1790574612-00000006.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ગાંધીનગરમાં અકસ્માતગ્રસ્ત યુવાનની મદદે આવ્યા મંત્રી. અકસ્માતગ્રસ્ત યુવાનની મદદે આવ્યા મંત્રી ઋષિકેશ પટેલ. અકસ્માતગ્રસ્ત યુવાનને તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડી. પુનિત વન પાસે અકસ્માતમાં યુવાનને પહોંચી હતી ઈજા. મંત્રીએ ફોન કરીને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી. એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી મંત્રી સ્થળ પર ઉપસ્થિત રહ્યા. યુવાનને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવાયો. અકસ્માત સ્થળે રોકાઈને મંત્રીએ યુવાનની સ્થિતિ જાણી. જરૂરિયાતના સમયે માનવતા સાથે ઊભા રહેવું એજ સાચી જનસેવા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>42</video:duration><video:publication_date>2026-09-28T11:20:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/mahamandaleshwar-lalit-kishoredas-maharaj-speaks-on-navratri-entry-3401617</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/NVRATRI_LALIT_2809done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[ગૌમાંસ ખાનાર વ્યક્તિને ગરબામાં પ્રવેશ ન આપવો જોઈએ- મહામંડલેશ્વર લલિત કિશોરદાસ મહારાજ]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/28/3074-nvratrilalit2809done-1790574310-00000009.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[નવરાત્રિને લઈને મહામંડલેશ્વર લલિત કિશોરદાસ મહારાજનું નિવેદન.ગૌમાંસ ખાનાર કોઈપણ વ્યક્તિને ગરબામાં પ્રવેશ ન આપવો જોઈએ. હિંદુ બહેન-દીકરીઓને પણ મહામંડલેશ્વરે કરી અપીલ. હિંદુ ધર્મ અને સંસ્કૃતિ આધારિત જ ગરબા રમવાની અપીલ.]]></video:description><video:duration>78</video:duration><video:publication_date>2026-09-28T11:15:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/nasirnagar-demolition-controversy-responsible-officials-summoned-to-gandhinagar-3401616</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/SRT_NASIRNAGAR_GNR_2809done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[નાસીરનગર ડિમોલિશન મામલો, સસ્પેન્ડેડ અને જવાબદાર અધિકારીઓને ગાંધીનગરનું તેડું]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/28/3073-srtnasirnagargnr2809done-1790574010-00000006.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[નાસીરનગર ડિમોલિશન વિવાદ મામલો. સસ્પેન્ડેડ ,જવાબદાર અધિકારીને ગાંધીનગરનું તેડું. હાઇકોર્ટની સુનાવણી પહેલા ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની કવાયત તેજ થઈ. સસ્પેન્ડેડ પાંચ કર્મચારી પાલિકાની કમિટી સીટી સર્વેના જવાબદારોને બોલાવાયા. ડિમોલિશનના નિર્ણયથી માંડી મંજૂરી સુધીની તપાસ. સસ્પેન્ડેડ કર્મચારીએ ડીમોલિશનનો નિર્ણય ક્યા સ્તરે અને ક્યા આધારે લેવાયો હતો, સ્થળ પરની કામગીરીમાં તેમની ચોક્કસ ભૂમિકા શું હતી તે અંગે સ્પષ્ટતા મેળવવાની કવાયત. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>170</video:duration><video:publication_date>2026-09-28T11:10:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/action-taken-against-blinkit-in-rajkot-3401530</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/RJT_BLINKIT_26_9done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[બ્લિન્કિંટમાંથી સામાન મંગાવતા હોવ તો આ Video જોઈ લો]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/26/2983-rjtblinkit269done-1790417409-00000008.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[સુરત, ગાંધીનગર બાદ રાજકોટમાં બ્લિન્કિટ સામે એક્શન. આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી, સ્ટોરને 10 હજારનો દંડ ફટકાર્યો. સ્ટોરમાંથી વાસી શાકભાજી અને ફળોનો જથ્થો મળ્યો. સ્થળ પરથી 596 કિલો ફળ અને શાકભાજી નાશ કરાયા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>149</video:duration><video:publication_date>2026-09-26T15:40:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/thief-stole-a-car-in-chiloda-gandhinagar-3401525</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/GNR_CAR_THEFT_26_9done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[ગાંધીનગર: ચિલોડામાં ધોળા દિવસે ગીરવે લીધેલી કાર કોઈ ચોરી ગયું, ઘટના CCTVમાં કેદ]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/26/2978-gnrcartheft269done-1790406009-00000007.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ગાંધીનગરના ચિલોડામાં તસ્કર કાર ચોરી ગયો. અક્ષર કોમ્પ્લેક્ષ પાસે ધોળા દિવસે ચોરી થયાની ફરિયાદ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ગીરવે લીધેલી કાર કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી ગયો. સમગ્ર મામલે ચિલોડા પોલીસે તપાસ હાથ  ધરી.]]></video:description><video:duration>65</video:duration><video:publication_date>2026-09-26T12:30:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/allegation-against-sayaji-hospital-employee-demaned1500-to-hand-over-a-dead-body-to-family-3401482</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/VAD_SAYAJI_VIRAL_25_9done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[માનવતા મરી પરવારી, ડેડ બોડી પરિવારને સોંપવા માટે કર્મચારીએ 1500 રૂપિયા માંગ્યા]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/25/2930-vadsayajiviral259done-1790316011-00000010.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[વડોદરાની સયાજી હોસ્પિટલમાં માનવતા મરી પરવારી છે. કર્મચારીએ ડેડબોડી પરિવારને સોંપવા માટે 1500 રૂપિયા માંગ્યા. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના મૃતદેહ માટે પૈસા માંગ્યા. સયાજી હોસ્પિટલના પીએમ રૂમનો કર્મચારી પૈસા માંગતો જોવા મળ્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>178</video:duration><video:publication_date>2026-09-25T11:30:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/allegation-of-open-liquor-sales-in-vadodara-nagarwada-area-3401481</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/VAD_LIQUOR_VIRAL_25_9done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[વડોદરા: નાગરવાડામાં આંગણવાડી નજીક ખુલ્લેઆમ વેચાય છે દારૂ?]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/25/2929-vadliquorviral259done-1790315711-00000007.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[વડોદરામાં નાગરવાડામાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આરોપ. આંગણવાડીના મહિલા કર્મચારીએ જ ઉઠાવ્યા સવાલ. આંગણવાડી નજીક જ દારૂ વેચાતો હોવાનો આરોપ. પોલીસ દારૂના વેચાણ સામે કાર્યવાહી ન  કરતી હોવાનો આક્ષેપ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>130</video:duration><video:publication_date>2026-09-25T11:25:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/viral-video-of-a-controversy-involving-a-professor-at-nirma-university-ahmedabad-3401475</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/AHD_NIRMA_UNIVERSITY_25_9done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA['જલદી કર પનવેલ નિકલના હૈ' કમેન્ટથી પ્રોફેસરનો પારો ગયો, વિદ્યાર્થીનો કોલર પકડી લીધો]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/25/2923-ahdnirmauniversity259done-1790311814-00000008.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં વિવાદ સામે આવ્યો. સ્ટેન્ડ અપ કોમેડી દરમિયાન વિદ્યાર્થીએ કોમેન્ટ કરતા હંગામો થયો. વિદ્યાર્થીએ કરી હતી જલ્દી કર પનવેલ નિકલના હૈ...કમેન્ટ. પ્રોફેસરે વિદ્યાર્થીનો કોલર પકડી લેતા વિવાદ થયો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>344</video:duration><video:publication_date>2026-09-25T10:20:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/gujarat-weather-forecast-rain-predictions-in-some-parts-3401466</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/GUJ_FC_BRK_24_9.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[વિદાય લઈ રહ્યું છે ચોમાસું, છતાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/24/2914-gujfcbrk249-1790247613-00000007.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[હવામાન વિભાગની આગાહી. ગુજરાત રિઝિયનમાં 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ ની અગાહી. સૌરાષ્ટ્રમાં 2 દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય. રાજ્યમાં સામાન્ય થી 8 ટકા ઓછો વરસાદ. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. કચ્છના કેટલાક ભાગો અને ઉતર ગુજરાતના અમુક  ભાગોમાંથી વિદાય લીધી.]]></video:description><video:duration>100</video:duration><video:publication_date>2026-09-24T16:30:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/major-organizational-changes-in-the-bjp-3401465</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/GUJ_BJP_ORG_MINISTER_24_9.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[કેન્દ્રીય ભાજપમાં મોટા સંગઠનાત્મક ફેરફાર, જુઓ Video]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/24/2913-gujbjporgminister249-1790247309-00000007.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ભાજપમાં મોટા સંગઠનાત્મક ફેરફાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને સંગઠનમાં નવી નિયુક્તિઓની કરી જાહેરાત. અનેક રાજ્યોમાં સંગઠનાત્મક જવાબદારીઓ નક્કી કરાઈ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>168</video:duration><video:publication_date>2026-09-24T16:25:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/rajkot-laddu-competition-organised-by-bjp-watch-video-3401446</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/Rajkot_LADDU_2409done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[મા-દીકરીએ 11-11 લાડુ ખાઈને જીતી સ્પર્ધા, પુરુષોમાં ગોવિંદબાપા પ્રથમ ક્રમે]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/24/2892-rajkotladdu2409done-1790229312-00000009.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[રાજકોટ - રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભાજપ આયોજીત ગણપતિ ઉત્સવમાં યોજાઈ ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધા. પ્રથમ રાઉન્ડના 10 મિનિટમાં પુરુષોએ 5 અને મહિલાઓએ 3 લાડુ આરોગવા ફરજીયાત. 20મિનિટના બીજા રાઉન્ડમાં અનલિમિટેડ લાડુની સ્પર્ધા યોજાઈ. ટોટલ 53 સ્પર્ધકોએ લીધો હતો ભાગ. મહિલામાં સાવિત્રીબેન યાદવ અને તેમની દીકરી કોમલ યાદવે 11લાડુ આરોગી પ્રથમ ક્રમે. પુરુષમાં ગોવિંદબાપાએ 17લાડુ આરોગી પ્રથમ ક્રમે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>165</video:duration><video:publication_date>2026-09-24T11:25:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/noida-yamuna-expressway-sleeper-bus-caught-fire-watch-video-3401445</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/NOIDA_BUS_FIRE_2409done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર એસી બસમાં ભીષણ આગ, 9 લોકો જીવતા ભડથું થયા]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/24/2891-noidabusfire2409done-1790228709-00000004.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. એસી બસમાં આગ લાગતા 9 લોકો જીવતા ભડથું થઈ ગયા. અનેક મુસાફરોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>324</video:duration><video:publication_date>2026-09-24T11:15:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/tapi-valod-10-anganwadi-has-been-without-a-building-for-17-years-3401434</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/TAPI_AANGANWADI_23_9__Merged.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[આ રીતે ભણશે ગુજરાત? માસૂમ ભૂલકા કાદવ-દુર્ગંધ વચ્ચે તબેલામાં ભણવા માટે મજબૂર]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/23/2871-tapiaanganwadi239merged-1790155818-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[તાપી: ‘વાલોડ-10’ આંગણવાડી 17 વર્ષથી મકાનવિહોણી. 27 બાળકો પશુઆહારના ગોદામમાં બેસવા મજબૂર. ઝાડ નીચે અને તબેલામાં બાળકોનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે. કાદવ-કીચડ અને દુર્ગંધ વચ્ચે ભૂલકાઓ ભણવા મજબૂર. આંગણવાડી માટેની જમીનનો હજુ ઉકેલ નથી આવ્યો. છાત્રાલય માટે જમીન ફાળવાઈ, આંગણવાડી માટે નહીં. નાના ભૂલકાંઓની સુવિધા બાબતે કોઈને પડી નથી. 17 વર્ષથી પંચાયત-તાલુકાની કચેરીએ ફાઈલો અટવાયેલી છે. નાસ્તો બનાવવા કાર્યકર 2 કિમી દૂર જાય છે. ટોયલેટ અને પીવાના પાણીની પણ સુવિધા નહીં...]]></video:description><video:duration>488</video:duration><video:publication_date>2026-09-23T15:00:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/geniben-thakor-remained-absent-from-a-crucial-meeting-watch-video-3401421</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/CONG_GENIBEN_2309DONE.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[કોંગ્રેસનો આંતરિક કકળાટ યથાવત! મહત્વની બેઠકમાં ગેનીબેન હાજર ન રહ્યા]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/23/2853-conggeniben2309done-1790144110-00000004.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[કોંગ્રેસનો આંતરિક કકળાટ યથાવત, ગુજરાત પ્રભારીની બેઠકમાં ગેનીબેન રહ્યા ગેરહાજર. બનાસકાંઠા જિલ્લા પ્રમુખની ગેરહાજરીથી સવાલ, ગાંધીનગર મનપાની ચૂંટણીને અનુલક્ષીને બેઠક થઈ હતી. ચૂંટણી સમયે જ પક્ષના મોટા નેતાઓની ગેરહાજરી  ચર્ચામાં. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>121</video:duration><video:publication_date>2026-09-23T11:45:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/bhadarvi-poonam-ambaji-temple-live-dosa-camp-watch-video-3401410</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/AMBAJI_2209done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[અંબાજી જતા પદયાત્રીઓ માટે અનોખો લાઈવ મસાલા ઢોસા કેમ્પ, લાગે છે લાંબી લાઈનો, જુઓ Video]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/09/22/2833-ambaji2209done-1790075411-00000006.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ભાદરવી પૂનમના પવિત્ર મહાપર્વે અંબાજી જતા માર્ગો બોલ માડી અંબેના જયઘોષથી ગૂંજી ઉઠ્યા છે. લાખો શ્રદ્ધાળુઓ પગપાળા પણ જઈ રહ્યા છે. ત્યારે અંબાજી જતા માર્ગે લાઈવ ઢોસાનો અનોખો સેવા કેમ્પ યોજાયો છે. 10 હજારથી વધુ પદયાત્રીઓ માટે રોજ ગરમાગરમ ઢોસા પીરસાય છે. પાંચ દિવસ સુધી ભક્તો માટે લાઈવ મસાલા ઢોસાની સેવા. ઢોસા માટે પદયાત્રીઓની લાંબી લાઈનો લાગી. ભક્તો માટે લાઈવ મસાલા ઢોસાની સેવા અપાઈ રહી છે. 26 વર્ષથી અવિરત આ અનોખી અન્ન સેવા ચાલુ છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>314</video:duration><video:publication_date>2026-09-22T16:40:01+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url></urlset>