<?xml version="1.0" encoding="UTF-8"?><urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1"><url><loc>https://www.zee24kalak.in/short-videos/another-incident-of-firing-between-police-and-accused-in-aravalli-3401963</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/07_ARV_POLICE_FIRING_RV_bhavk2.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[અરવલ્લીમાં ફરી ધડાધડ ફાયરિંગ, પોલીસ-આરોપી વચ્ચે સામસામે ગોળીબાર]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/02/3370-07arvpolicefiringrvbhavk2-1790921115-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[અરવલ્લીમાં ફરી એકવાર પોલીસ અને આરોપીઓ વચ્ચે ફાયરિંગની ઘટના સામે આવી છે...માલપુરના મોરડુંગરી નજીક પોશડોડા ભરેલી કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો... આ દરમિયાન આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હોવાનો પોલીસનો દાવો છે. જવાબમાં LCB PI એમ.એચ. ઝાલાએ ફાયરિંગ કરતાં પોલીસે કુલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે...જવાબી ફાયરિંગમાં એક આરોપીના પગમાં ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી માઉઝર સહિત કુલ બે પિસ્તોલ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.ફાયરિંગની આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓને પણ નાની-મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે...સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન આ કેસમાં બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હોવાની માહિતી પણ મળી રહી છે. હવે પોલીસ દ્વારા આ કનેક્શન સહિત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.]]></video:description><video:duration>40</video:duration><video:publication_date>2026-10-02T11:35:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/flydubai-filght-donald-trump-warns-suspected-iran-connection-3401962</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/09_FLIGHT_IRAN_CORECTION_RV_bhavk.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[ફ્લાયદુબઈ ફ્લાઈટનું ઈરાન કનેક્શન? ટ્રમ્પે કહ્યું....તો થશે કડક કાર્યવાહી]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/02/3369-09flightirancorectionrvbhavk-1790920810-00000002.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ફ્લાયદુબઈની ફ્લાઈટમાં થયેલા હાઈજેક અને 9/11 જેવા પ્રયત્ન બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈરાનને ચેતવણી, જો ફ્લાયદુબઈના કો-પાયલટનું ઈરાન કનેક્શન હશે તો થશે કડક કાર્યવાહી...]]></video:description><video:duration>35</video:duration><video:publication_date>2026-10-02T11:30:03+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/teacher-accused-of-raping-a-minor-girl-in-rajkot-3401960</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/RAJKOT_TEACHER_0209done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[રાજકોટમાં શિક્ષક બન્યો હેવાન, સગીરા સાથે દુષ્કર્મનો આરોપ]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/02/3368-rajkotteacher0209done-1790920510-00000006.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[રાજકોટમાં શિક્ષક સામે સગીરા સાથે દુષ્કર્મનો આરોપ. સારા માર્ક્સની લાલચ આપીને સગીરાને ફસાવ્યાનો આરોપ. સગીરાએ ના પાડતા નાપાસ કરવાની ધમકી આપ્યાનો આરોપ. બુક ભૂલી ગયાનું કહી સગીરાને ફ્લેટમાં લઈ ગયાનો આરોપ.]]></video:description><video:duration>138</video:duration><video:publication_date>2026-10-02T11:25:03+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/why-the-identity-of-the-flydubai-co-pilot-not-disclosed-watch-video-3401956</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/CO-POILOT_NAME_0210done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[ફ્લાયદુબઈના હાઈજેકનો મામલો, 36 કલાક બાદ પણ હુમલાખોર કો-પાયલટની ઓળખ કેમ સિક્રેટ રખાઈ?]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/02/3366-co-poilotname0210done-1790919614-00000009.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ફ્લાયદુબઈ વિમાનમાં હાઈજેકના પ્રયત્નનો મામલો. બે દિવસ બાદ પણ કો-પાયલટનું નામ સામે નથી આવ્યું. ગુજરાતી કેપ્ટનનું નામ સામે આવ્યું પરંતુ હુમલાખોર ઓમાની કો પાયલટની ઓળખ 36 કલાક બાદ પણ જાહેર કરાઈ નથી. કો પાયલટની ઓળખ અધિકારીઓએ હજુ પણ સિક્રેટ રાખી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>73</video:duration><video:publication_date>2026-10-02T11:10:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/two-heavily-intoxicated-youths-drove-a-car-at-high-speed-in-navsari-video-viral-3401948</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/04_NVS_CAR_PIDHELO210.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[નવસારીમાં નશેડી કારચાલકોનો આતંક, બે મહિલાઓને મારી ટક્કર; ઘટનાનો વીડિયો વાયરલ]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/02/3361-04nvscarpidhelo210-1790915412-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[દ્રશ્યોમાં દેખતા આ બે શખ્સો ફૂલ નશાની હાલતમાં છે. જેમણે બેફામ કાર ચલાવી યુવતિઓને ટક્કર મારી. નવસારીમાં ફરી એકવાર નશામાં ધૂત કારચાલકોનો બેફામ ડ્રાઈવિંગનો કિસ્સો સામે આવ્યો છે. ઈટાળવાથી એરૂ જવાના ત્રણ રસ્તા પાસે બે યુવાનોએ નશાની હાલતમાં પૂરપાટ ઝડપે કાર હંકારી મોપેડ સવાર મહિલાઓને ટક્કર મારી હતી. કારની ટક્કરથી મહિલાઓ રસ્તા પર પટકાઈ હતી, જોકે સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નહોતી. અકસ્માત બાદ મહિલાઓએ નશેડી યુવાનો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ કાર રોકાવી પોલીસને જાણ કરતા નવસારી ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકટોળાના આક્રોશ વચ્ચે પોલીસે બંને યુવાનોને કાર સાથે પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન નશામાં ધૂત કારચાલક હાથ જોડીને માફી માંગતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. થોડા દિવસ અગાઉ એરૂ ચાર રસ્તા નજીક નશાની હાલતમાં કારચાલકે આધેડને ટક્કર મારતા તેનું મોત થયું હતું. આ ઘટના બાદ લોકોમાં ફરી ભારે આક્રોશ જોવા મળ્યો છે અને રાત્રિના સમયે સઘન વાહન ચેકિંગની માંગ ઉઠી છે.]]></video:description><video:duration>61</video:duration><video:publication_date>2026-10-02T10:00:05+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/captain-smit-machchhar-health-update-watch-video-3401944</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/02_INDIA_RAJDUT.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર, UAEમાં સારવાર હેઠળ, તબિયતમાં સુધારો]]></video:title><video:thumbnail_loc>http://admin.zee24kalak.in/sites/default/files/2026/10/02/3359-smit21026.gif</video:thumbnail_loc><video:description><![CDATA[કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્યને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. UAEમાં સારવાર હેઠળ રહેલા સ્મિતની તબિયતમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે અને હવે તેઓ વાતચીત પણ કરી રહ્યા છે. ભારતના રાજદૂત ડૉ. દીપક મિત્તલે સ્મિતની મુલાકાત લીધી હતી. સ્મિતની સ્થિતિમાં સતત સુધારો થતાં પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે]]></video:description><video:duration>65</video:duration><video:publication_date>2026-10-02T09:45:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/pm-modi-paid-tribute-at-rajghat-on-mahatma-gandhi-157th-birth-anniversary-3401943</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/03_PM_GANDHIJI_PRAY_RV.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[બાપુની 157મી જન્મજયંતિએ રાજઘાટ પર PM મોદીએ કર્યા નમન]]></video:title><video:thumbnail_loc>http://admin.zee24kalak.in/sites/default/files/2026/10/02/3360-modi21026.gif</video:thumbnail_loc><video:description><![CDATA[દિલ્હી: PM મોદીએ મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે PM મોદીએ રાજઘાટ ખાતે બાપુને કર્યા નમન. જુઓ વીડિયો.]]></video:description><video:duration>65</video:duration><video:publication_date>2026-10-02T09:40:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/story-behind-the-mysterious-code-sent-from-the-cockpit-3401870</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/23_AHD_PLANE_BYTE_02_KP_BHAVK.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[કોકપિટમાંથી મોકલાયેલા રહસ્યમય કોડ પાછળની કહાની, જાણીને દંગ રહી જશો]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/01/3292-23ahdplanebyte02kpbhavk-1790844016-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાઈટમાં બુધવારે મોટી અનહોની થતા થતા રહી ગઈ. ભારતીય પાયલટની સમયસૂચકતા અને બહાદૂરી તથા મુસાફરોના સાહસના સહિયારા પ્રયત્નથી ફ્લાઈટ હેમખેમ લેન્ડ થઈ. જો કે આ બધા પહેલા પાયલટે 7500 અને 7700નો કોડ મોકલ્યો તો તેનું શું મહત્વ છે જુઓ વીડિયો.]]></video:description><video:duration>169</video:duration><video:publication_date>2026-10-01T14:10:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/pm-modi-says-an-indian-prevented-an-incident-like-9-11-3401867</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/PM_ON_SMIT_0110done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[એક હિન્દુસ્તાનીએ 9/11 જેવી ઘટના બનતી રોકી- પીએમ મોદી]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/01/3291-pmonsmit0110done-1790843713-00000005.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[170થી વધુ લોકોને બચાવનારા ફ્લાયદુબઈના ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છરે જે અદમ્ય સાહસનું પ્રદર્શન કર્યું તેનાથી આખી દુનિયા તેમની પ્રશંસા કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે કેપ્ટન સ્મિત એક હીરો છે. તેમની બહાદુરીથી અનેક લોકોના જીવ બચ્યા. એક હિન્દુસ્તાનીએ 9/11 જેવી ઘટના બનતા રોકી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>156</video:duration><video:publication_date>2026-10-01T14:05:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/gujarat-university-samras-hostel-food-controversy-again-watch-video-3401847</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/AHD_SAMRAS_HOSTEL_0110done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ફરીથી વિવાદમાં, ભોજનમાંથી નીકળી જીવાત]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/01/3277-ahdsamrashostel0110done-1790834417-00000004.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ફરીથી વિવાદના વમળોમાં ફસાઈ. ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં ફરી જીવાત નીકળી. બે દિવસ પહેલા પણ ભોજનમાંથી જીવાત નીકળી હતી. વિરોધ છતાં સમસ્યા જેમની તેમ રહેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>243</video:duration><video:publication_date>2026-10-01T11:30:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/varachha-mla-kumar-kanani-wrote-a-letter-to-police-commissioner-3401846</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/KUMAR_KANANI_LATTER_0110done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[વરાછાના ધારાસભ્યનો સવાલ, ટુ-વ્હીલર ચાલકો પાસેથી જ દંડની વસુલાત કેમ?]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/01/3276-kumarkananilatter0110done-1790833813-00000005.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર  કાનાણીએ પોલીસ કમિશનરને લખ્યો પત્ર. કહ્યું કે ટુ-વ્હીલર ચાલકો પાસેથી જ દંડની વસૂલાત કેમ? ધારાસભ્યએ પોલીસની કાર્યવાહી સામે કર્યા સવાલ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>44</video:duration><video:publication_date>2026-10-01T11:20:03+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/three-gujaratis-held-hostage-in-ethiopia-have-been-released-watch-video-3401842</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/MEH_ETHOPIA_0110done.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[ઈથોપિયામાં બંધક બનાવેલા 3 ગુજરાતીઓનો આખરે છૂટકારો થયો]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/01/3274-mehethopia0110done-1790832912-00000007.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનો છૂટકારો થયો. ઈથોપિયામાં એજન્ટે ત્રણેયને બંધક બનાવ્યા હતા. આ ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે નીકળ્યા હતા. વિદેશ મંત્રાલય અને પોલીસના સંકલનથી છૂટકારો શક્ય બન્યો. અપહરણકારો સાથે સીધી વાતચીત કરી ખંડણી વગર છોડાવ્યા હોવાનું સામે આવ્યું છે. હેમખેમ મુક્ત થયેલા ત્રણેય લોકો મુંબઈ પહોંચ્યા હોવાની માહિતી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.]]></video:description><video:duration>77</video:duration><video:publication_date>2026-10-01T11:05:03+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/charainaa-ghaa-chataan-palaena-na-karaesa-thavaa-daidhaun-180-mausaapharaonaa-taaranahaara-banayaa-kaepatana-samaita-macachara-3401811</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/01_SMIT_MACCHAR_N.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[છરીના ઘા છતાં પ્લેન ન ક્રેશ થવા દીધું, 180 મુસાફરોના તારણહાર બન્યા કેપ્ટન સ્મિત મચ્છર...]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/01/3252-01smitmaccharn-1790829015-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[ગુજરાતી પાયલટ બન્યા 'રીયલ લાઈફ હીરો'-કોકપિટમાં લોહીના ખાબોચિયા વચ્ચે ન ઝૂક્યો ગુજરાતી પાયલટ---ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મછ્છરની દુનિયાભરમાં પ્રશંસા---180 મુસાફરોને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યા----કો-પાઇલટે છરી મારી છતાં પ્લેન ક્રેશ ન થવા દીધું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા વખાણ. PM મોદી સહિત નેતન્યાહૂ અને ટ્રમ્પે બહાદુરીને સલામ કરી. ટ્રમ્પે ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરી અને તેમને 'હીરો' કહ્યાં.&nbsp;પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અત્યંત ગંભીર ખતરા અને પોતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન સ્મિતે અન્યોનો જીવ બચાવવા માટે અદભુત હિંમત દર્શાવી છે. તેમની આ બહાદુરીના કારણે અસંખ્ય લોકોના જીવ બચ્યા છે અને એક મોટી દુર્ઘટના ટળી છે, સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. પ્રધાનમંત્રીએ કેપ્ટન મછછાર ટૂંક સમયમાં સાજા થઈ જાય, નવી શક્તિ પ્રાપ્ત કરે અને ઉત્તમ સ્વાસ્થ્ય મેળવે તેવી પ્રાર્થના કરી છે.ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, હુમલાખોરે પાયલટ પર ચાકુથી હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હોવા છતાં તેમણે હિંમત હારી નહીં અને વળતો સામનો કર્યો. ઇજાગ્રસ્ત હાલતમાં પણ કેપ્ટન સ્મિતે કૉકપિટનો દરવાજો ખોલ્યો, જેથી યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ હુમલાખોરને કાબૂમાં કરી શક્યા.. ઈઝરાયેલી નાગરિકો અને અન્ય દેશોના લોકોના જીવ બચાવ્યા..ભારતીય પાઇલટ સ્મિતે દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઇટને ક્રેશ થવાથી બચાવી લીધી.. સ્મિત મચ્છાર પર તેમના કો-પાઇલટે જ ચાકુથી હુમલો કર્યો હતો.. ઘાયલ હોવા છતાં સ્મિત તેની સાથે લડતા રહ્યા અને અન્ય મુસાફરોની મદદથી તેને કાબૂમાં લીધો. વિમાનમાં 180 લોકો સવાર હતા.. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે સ્મિત પર હુમલો કરનાર સહ-પાઇલટ ઓમાનનો નાગરિક હતો.... જ્યારે ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેપ્ટન સ્મિત ગુજરાતી મૂળના છે.. ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પાઇલટની હિંમતને કારણે મોટી ઘટના ટળી ગઈ. નહિતર 2001માં બનેલી અમેરિકાની 9/11 જેવી ઘટના બની શકતી હતી. હુમલાખોરને કાબૂમાં લીધા બાદ વિમાનમાં બેઠેલા મુસાફરોએ તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી.. આ ફ્લાઇટમાં મોટાભાગના મુસાફરો ઇઝરાયલી હતા....]]></video:description><video:duration>118</video:duration><video:publication_date>2026-10-01T10:00:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/commercial-lpg-cylinder-rate-increased-watch-video-3401810</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/02_LPG_BHAV_VADHYA11.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[તહેવારો પહેલાં મોંઘવારીનો વધુ એક ઝટકો! કોમર્શિયલ LPG થયો મોંઘો, ₹62.50નો વધારો]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/10/01/3251-02lpgbhavvadhya11-1790828717-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ વ્યાપાર જગતને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં સીધો 62 રૂપિયા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ રાજધાની દિલ્હીમાં હવે કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત વધીને 2 હજાર 810 રૂપિયા થઈ ગઈ છે. સપ્ટેમ્બર મહિનામાં પણ કોમર્શિયલ LPGના ભાવમાં 9 રૂપિયા 50 પૈસાનો વધારો થયો હતો અને હવે ફરી એકવાર ભાવ વધારાતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. કોમર્શિયલ ગેસ મોંઘો થતાં હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને કેટરિંગ સંચાલકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. આ ભાવવધારાનો સીધો બોજ નાના વેપારીઓ અને ખાણીપીણીના ધંધાર્થીઓના બજેટ પર પડશે. સાથે જ ગેસના ભાવ વધતાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.]]></video:description><video:duration>55</video:duration><video:publication_date>2026-10-01T09:55:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url></urlset>