<?xml version="1.0" encoding="UTF-8"?><urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1"><url><loc>https://www.zee24kalak.in/short-videos/4-year-old-girl-trapped-in-a-lift-in-vadodara-3405787</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/06_BALKI_LIFTMA_FASAI.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[વડોદરામાં 4 વર્ષની બાળકી લિફ્ટમાં ફસાઈ, ફાયરના જવાનોએ 3 કલાકે કર્યો આબાદ બચાવ!]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/11/02/6053-06balkiliftmafasai-1793608509-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[વડોદરાના ગોત્રી વિસ્તારની ક્રિસ્ટલ પ્રમુખ સોસાયટીમાં ચાર વર્ષની બાળકી લિફ્ટમાં ફસાઈ જતાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં વાસણા ફાયર વિભાગની ટીમે ત્રણ કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ બાળકીને સહીસલામત બહાર કાઢવામાં આવી હતી. બાળકીનો આબાદ બચાવ થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. ફાયર ટીમની કામગીરીને રહીશોએ બિરદાવી હતી.]]></video:description><video:duration>139</video:duration><video:publication_date>2026-11-02T14:05:02+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/rajkot-high-profile-liquor-party-demand-for-the-lifting-of-the-liquor-ban-3405786</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/02_RJT_DARUBANDHI_HATAO.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[દારૂ પાર્ટી બાદ દારૂબંધી સામે બાંયો ચઢાવી! બિલ્ડર એસોસિએશન મેદાને, મુહિમની જાહેરાત]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/11/02/6052-02rjtdarubandhihatao-1793607913-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો મામલો હવે દારૂબંધી હટાવવાની માંગ સુધી પહોંચ્યો છે. બિલ્ડરોના પુત્રો અને પુત્રવધૂઓ ઝડપાયા બાદ ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવીલ પટેલે દારૂબંધી હટાવવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી રાજકોટથી મુહિમ શરૂ કરવાની વાત કરી છે. હવે આ મુદ્દે કેવો રાજકીય અને સામાજિક પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.]]></video:description><video:duration>101</video:duration><video:publication_date>2026-11-02T13:55:05+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/short-videos/gopal-italia-serious-allegations-against-police-and-bjp-regarding-rajkot-liquor-party-3405785</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/11_GOPAL_ITALIA_RV_NEWWWWW_01_BHAVK.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA["દારૂ પીનારા પકડાય છે, વેચનારા કેમ નહીં? ભાજપના ખેસમાં હજારો બુટલેગરો બેઠા છે"]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/11/02/6051-11gopalitaliarvnewwwww01bhavk-1793607611-00000003.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[રાજકોટની દારૂ પાર્ટી મામલે ગોપાલ ઇટાલિયાએ પોલીસ અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પોલીસ પર તોડબાજીનો આરોપ લગાવવાની સાથે તેમણે દારૂ વેચનારાઓ સામે કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ ઉઠાવ્યો છે. GIDC વિસ્તારોમાં દારૂના વેચાણને લઈને પણ તેમણે દાવો કર્યો છે.]]></video:description><video:duration>66</video:duration><video:publication_date>2026-11-02T13:50:03+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/mobile-phone-found-in-a-prisoner-underwear-at-lajpore-jail-3405771</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/SRT_LAJPORE_JAIL_02_11.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[જેલની અભેદ સુરક્ષામાં ફરી ગાબડું, લાજપોર જેલમાં કેદીના અંડરવેરમાંથી મળ્યો મોબાઈલ]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/11/02/6039-jail21126.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[જેલની અભેદ સુરક્ષામાં ફરી ગાબડું. કેદીના અન્ડરવેરમાંથી મળ્યો મોબાઈલ. વિવાદોથી ઘેરાયેલી લાજપોરજેલમાંથી ફોન મળવાનો સીલસીલો જારી. જેલમાં મહિનામાં 25 મોબાઇલ મળ્યા હતા. આ મોબાઈલ જેલમાં કેવી રીતે પહોંચ્યા તે હજુ રહસ્ય. બેરેક નંબર એક પાસે કેદીની હિલચાલ શંકાસ્પદ જોવા મળી હતી. કેદીના અંડરવેરમાંથી ગ્રે કલરનો કેચોડા કંપનીનો સીમકાર્ડ વગરનો એક મોબાઇલ મળી આવ્યો. દિનેશભાઈ છોટુ રામ ખીલાડી યાદવ પાસેથી મોબાઇલ મળ્યો. સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.]]></video:description><video:duration>58</video:duration><video:publication_date>2026-11-02T12:40:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/patidar-sons-have-become-alcoholics-says-chairman-of-ganpat-university-ganpat-patel-3405770</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/MSN_GANPAT_PATEL_2_11.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA["આપણી દીકરીઓ ગોલ્ડ મેડલ મેળવે છે, પાટીદારના છોકરાઓ દારૂડિયા થઈ ગયા છે, તો મેળ ક્યાંથી પડશે"]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/11/02/6037-ganpat21126.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[મહેસાણામાં SPG સંમેલનમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપતભાઈ પટેલનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે, સારા કર્મોથી આપણે આગળ આવવું જોઈએ. બેટી બચાવો બેટી પઢાવો કરતા પેઢી બચાવોની જરૂર છે. આપણે વ્યસનથી દૂર રહેવું પડશે. પાટીદારો ગામડાઓમાં રહેતા હતા અને મજૂરી કરતા હતા. આપણે આર્થિક સધ્ધર થઈ ગયા છીએ અને વ્યસની પણ થઈ ગયા છે. આવનારી પેઢીને બચાવવા માટે આગળ આવવું પડશે. આપણે દારૂ અને ડ્રગ્સના વ્યસને ચડી ગયા છીએ. પાટીદારના દીકરાઓ દારૂડિયા થઈ ગયા છે અને બીજી બાજુ દીકરીઓ ગોલ્ડ મેડલ મેળવી રહી છે. આપણે ઘેરઘેર જઈને આ બધા દુષણો દૂર કરવા પડશે. સમાજના આગેવાનોએ આ કામ કરવું પડશે.]]></video:description><video:duration>96</video:duration><video:publication_date>2026-11-02T12:35:04+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url><url><loc>https://www.zee24kalak.in/videos/big-update-on-rajkot-liquor-party-saraza-hotel-3405769</loc><video:video><video:content_loc>https://vodakm.zeenews.com/vod/ZEE_24_KALAK/RJT_LIQUOR_UPDATE_2_11.mp4/index.m3u8</video:content_loc><video:title><![CDATA[રાજકોટ: સરાઝા હોટલ દારૂ મહેફિલ મામલે મોટો ખુલાસો, બોટલો નીકળી પરમિટવાળી]]></video:title><video:thumbnail_loc>https://cdn.zee24kalak.in/sites/default/files/2026/11/02/6035-rajkot211262.jpg</video:thumbnail_loc><video:description><![CDATA[રાજકોટની સરાઝા હોટલની હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલમાં પિરસાયેલા દારૂની બોટલો અંગે મોટો ખુલાસો થયો છે. દારૂ પાર્ટી માં દારૂની બોટલ પરમિટ વાળી હોવાનું સામે આવ્યું. ખુદ પોલીસ નોંધેલી FIR માં ઉલ્લેખ કરવામાં આવ્યો. જેસલમેર ક્રાફટ ઈન્ડિયા ગ્રીન નામની બે સીલ પેક દારૂની બોટ સેલ ફોર ઓન્લી ગુજરાત લેખલુ હોવાનો ઉલ્લેખ. આ દારૂની બોટલ કોની પરમિટમાંથી આવી છે ?પરમિટ ધારક હોટલ સાથે સંકળાયેલો છે ? અવારનવાર આજ રીતે દારૂ વેચાણ તો નથી કરતો ને ? દારૂ સપ્લાયર સુધી રાજકોટ તાલુકા પોલીસ પહોંચી શકશે ખરા ?]]></video:description><video:duration>430</video:duration><video:publication_date>2026-11-02T12:30:05+05:30</video:publication_date><video:live>no</video:live><video:family_friendly>yes</video:family_friendly></video:video></url></urlset>