વડોદરાના સરિતા બ્રિજ પરના છે જ્યાં અસામાજિક તત્વોનો આતંક... જાહેર રોડ પર રોંગ સાઈડમાં મોપેડ પાર્ક કરી યુવકોની મનમાની જોવા મળી...બ્રિજની વચ્ચે જ એકબીજા પર કેક અને ઈંડા ફેંકી જાહેર માર્ગને અસ્તવ્યસ્ત કર્યો...આ સમગ્ર ઘટનાથી બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી. વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.