સુરતની ‘બાર્બેક્યુ નેશન’ રેસ્ટોરન્ટને લઈને વિવાદ સામે આવ્યો છે. રેસ્ટોરન્ટમાં વાસી અને સડેલી ખાદ્યસામગ્રી પીરસવાનો ગ્રાહકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. કાળા પડી ગયેલા બટાકા અને વાસી મશરૂમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ.સમગ્ર મામલે ફૂડ સેફ્ટીને લઈને સુરતીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે