ભરૂચના કાવી કંબોઈ દરિયાકિનારે દેખાયો અજાણ્યો અને અનોખો જળચર જીવ! દરિયાની લહેરો વચ્ચે જોવા મળેલા આ અદભુત જીવને નિહાળવા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.