દુશ્મનાવટ નહીં, ભાઈચારો જાળવવા માટે ખેલાય છે આ 'કોઠી યુદ્ધ'! ખેડાના પરા દરવાજા વિસ્તારમાં 42 વર્ષ જૂની પરંપરા મુજબ ભાઈબીજની રાત્રે યુવાનોએ સામસામે સળગતી કોઠીઓ ફેંકી અનોખો ઉત્સવ ઉજવ્યો.