આંધ્રપ્રદેશના તિરુમલા તિરુપતિ દેવસ્થાનમમાં એક ઉદ્યોગપતિએ અંદાજે ₹૧૪૦થી ₹૧૫૦ કરોડની કિંમતનો સુવર્ણ ખજાનો પ્રભુ ચરણોમાં સમર્પિત કર્યો છે. ૧૫ મહિનાની મહેનતથી તૈયાર થયેલા આ ૪૬ પ્રકારનાં દિવ્ય ઘરેણાંમાં ભગવાનનો મુગટ, ભુજકીર્તિ, શંખ-ચક્ર, કમરપટ્ટો અને અભય હસ્તનો સમાવેશ થાય છે!