ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાઈટમાં બુધવારે મોટી અનહોની થતા થતા રહી ગઈ. ભારતીય પાયલટની સમયસૂચકતા અને બહાદૂરી તથા મુસાફરોના સાહસના સહિયારા પ્રયત્નથી ફ્લાઈટ હેમખેમ લેન્ડ થઈ. જો કે આ બધા પહેલા પાયલટે 7500 અને 7700નો કોડ મોકલ્યો તો તેનું શું મહત્વ છે જુઓ વીડિયો.