ઉત્તર પ્રદેશના મેરઠમાં સલમાન નામના પરિણીત યુવાને બીજા લગ્ન કરવાની લાલચમાં એક યુવતીને હોટલમાં બંધક બનાવી રાખી હતી. યુવતીએ લગ્નનો ઈનકાર કરતા તેની સાથે બેરહેમીપૂર્વક મારપીટ કરી હતી.