પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જવાના છે તે વાતો વચ્ચે ભાજપના નેતા ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસ બાપુનું માન સન્માન જળવાય એ રીતે તેમને સાચવે, ભૂતકાળની જેમ ધક્કો ન મારે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.