અમેરિકામાં ગુજરાતી વેપારીના સ્ટોરમાં કાર ઘુસાડીને લૂંટ! ફિલાડેલ્ફિયામાં મૂળ સૌરાષ્ટ્રના દંપતીના 'સ્મોકર પેલેસ' સ્ટોરનો દરવાજો કાર અથડાવી તોડી નાખ્યો અને 50 હજાર ડોલરનું નુકસાન પહોંચાડ્યું. જુઓ લૂંટના ચોંકાવનારા CCTV દ્રશ્યો.