રાજકોટમાં બાળક ગુમ થયાની ફરિયાદ કરવા પહોંચેલા પરિવાર સાથે રેલવે પોલીસના વર્તનનો વીડિયો વાયરલ થયો છે. ફરિયાદ સાંભળવાને બદલે એક દિવસ રાહ જોવાનું કહેવાયું હોવાનો આક્ષેપ છે. મહિલા પોલીસકર્મીની ટિપ્પણી બાદ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.