પાટણ સ્થિત છત્રપતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં બિરાજમાન ભગવાન કાર્તિકેય સ્વામીના મંદિરના દ્વાર વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે આજે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ખુલ્યા છે, જ્યાં દુર્લભ દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.