વડોદરામાં હવે ઈ-બસની સવારી બની સુપર સ્માર્ટ! પાલિકાએ લોન્ચ કરી નવી ‘Vadodara Green Mobility’ એપ. હવે ઓનલાઈન ટિકિટ બુકિંગ પર મેળવો ૧૦% સુધીની છૂટ અને ૫ વર્ષથી નાનાં બાળકો માટે સફર રહેશે એકદમ ફ્રી.