લાલગેટ પોલીસે ખાંડ બજાર વિસ્તારમાં દરોડો પાડીને વોર્ડ-૧૨ના ભાજપ મહામંત્રી વિજય મોદીના ઘરેથી ₹૨.૬૫ લાખથી વધુની કિંમતની ૬૪૫ દારૂની બોટલો જપ્ત કરી છે! તપાસમાં સામે આવ્યું છે કે પિતા-પુત્ર દારૂનું વેચાણ કરતા હતા. પોલીસે વિજય મોદી અને કરણ પાનવાલાની ધરપકડ કરી છે.