જાણીતી બ્રાન્ડ બિસલેરી (Bisleri) ના પાણીના નમૂના તપાસમાં 'અસુરક્ષિત' હોવાના અહેવાલોથી ખળભળાટ મચ્યો છે. જોકે, આ વિવાદ બાદ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ મામલો ૧૪ મહિના જૂનો (સપ્ટેમ્બર ૨૦૨૫) છે અને ત્યારબાદના લેબ ટેસ્ટમાં પાણી સંપૂર્ણ સુરક્ષિત સાબિત થયું છે.