રેસ્ટોરન્ટમાં અચાનક પંખામાં આગ લાગી અને સળગતો પંખો નીચે પટકાયો! ભરૂચના સિટી સેન્ટરમાં બંધ રેસ્ટોરન્ટમાં આગ વધુ ફેલાય તે પહેલાં જ સિક્યુરિટી જવાનોએ સમયસૂચકતા દાખવી કાચનો દરવાજો ખોલી સળગતો પંખો બહાર કાઢી મોટી દુર્ઘટના ટળી હતી.