જૂનાગઢના રબારીકા ગામમાં સિંહણના હુમલામાં 55 વર્ષીય ખેડૂતનું મોત નીપજ્યું છે. ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર સિંહણે હુમલો કરતા સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાયો છે. સાવજના વધતા હુમલાને પગલે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે.