આણંદમાંથી નકલી સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો છે. આણંદ SOGએ પ્રખ્યાત કંપનીના નામે બનાવટી સિગારેટનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ કર્યો છે.નવદુર્ગા સેલ્સ નામની દુકાનમાંથી કુલ 283 બોક્સ નકલી સિગારેટનો જથ્થો મળી આવ્યો છે.SOGએ નકલી સિગારેટનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. (ધ્રુમપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે)