ગતરાત્રે થયેલા આ હુમલા મુદ્દે સાધુ શિવગિરિ સહિત કુલ ૪ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ₹૧.૬૦ લાખની રોકડ તેમજ વીંટીની લૂંટ કર્યાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. અગાઉ પણ શિવગિરિ દ્વારા હુમલો કરાયો હોવાની વિગતો સામે આવી છે. હાલ પોલીસે ફરિયાદ નોંધીને આરોપી શિવગિરિની શોધખોળ તેજ કરી છે!