Z 24 કલાકના અહેવાલ બાદ ચાલુ કારમાં સ્કાય શોટ્સ ફોડવાના મામલે પોલીસ કાર્યવાહી કરી છે. આરોપી આશિષ પટેલની અટકાયત કરવામાં આવી છે. આરોપીએ જાહેરમાં માફી પણ માગી છે.