ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર સ્થિત 'પી.પી. સ્પા' પર પોલીસે ઓચિંતો દરોડો પાડીને કથિત કુટણખાનું ઝડપી પાડ્યું છે! ચોંકાવનારી વાત એ છે કે આ જ સ્પામાં અગાઉ પણ કાર્યવાહી થઈ હોવા છતાં ફરી દેહવ્યાપારનો વેપલો શરૂ કરી દેવાયો હતો.