Gujarat News Live: આજે દેવ દિવાળીનું પાવન પર્વ, ગુજરાતમાં જબરદસ્ત ઠંડીનો ચમકારો, રાજકોટના જેતપુર નજીક ટ્રેનની અડફેટે બે સિંહણના મોત
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 24 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Published: Nov 24, 2026, 08:28 IST
| Updated: Nov 24, 2026, 08:29 IST
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..